પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
લગ્ન પછી.

લગ્ન પછી. “ વિલાયતમાં અમે કાઈ સાંભરતાં હતાં ? ' “તું તે સાંભરતી નહેાતી. સરાજ સાંભરતી.” ‘વિલાયતમાં પતિપત્ની આપણા જેવું સુખ ભોગવતાં હશે ?” આપણા હિન્દુસ્તાનમાં જ સ્નેહલગ્ન છે એમ માનવું ભૂલ ભરેલું છે. આપણે ત્યાં સ્નેહલગ્ન તે નથી પણ સ્નેહુલગ્ન નિવડે છે ખરાં. એ કે બધાંએ સ્નેહુલગ્ન નિવડતાં નથી. વિલાયતમાં સ્નેહલગ્ન થાય છે પણ બધાં સ્નેહલગ્ન નિવડતાં નથી. ત્યાંની સ્ત્રીએ કૌટુમ્બિક સૌખ્ય લેવા પતિના અંગભૂત તરીકે હેના જીવ ન્મિત્ર તરીકે ધાર્મિક, સામાજીક કે રાજકીય કાર્ય કરવાનું છે એમ નથી સમજતી. સ્ત્રી અને પુરૂષો વચ્ચે લગ્ન માત્ર કરાર છે, એક બીજાને અનુકૂલ થવા અંધાયાં નથી, પતિના અંગભૂત તરીકે કાર્ય કરવાનું નથી પણ સ્વતંત્રતાના જૂદા જ વિચાર ઉર્દૂભવવા માંડ્યા છે અને તેથી ત્યાં કેટલેક સ્થળે સ્નેહ- લગ્ન છતાં ક્લેશ-કલ થવા માંડ્યા છે.” ૨૪૫ “ વ્હાલા ! સરેાજન્હેન એકલા પતિના જ હેાં રહેામું જોઈ મેશી રહે છે. મંજુમ્હેનનું જીવન રસાઈ તરીકે જ છે એ અત્રે પણ મીસ નાઈટીંગેલ, મીસ મેનીંગના કરતાં ઓછું ઉન્નત જીવન નથી ગાળતાં. લગ્ન શાંવિધ નાંખ્યાં ! યાગ્ય લગ્ન થાય, યોગ્ય કેળવણી હેાય, કેળવણી હોય તે પછી એકલાં કામ કરે હેના કરતાં અને સારું કામ કરી શકે. લગ્ન કરયાત ન જોઇએ પણ આવશ્યક છે. આપણે ત્યાં તે વિલાયતના જેવા કલહ નથી દેખાતા.” “ એવા કલહ તે સરાજ અને ઉષાકાન્તના સંબંધમાં સબ- વતા જ નથી. સરલા ! તું ધરગથું રસાયણુશાસ્ર તે રહેમજી