પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
ઉષાકાન્ત

૨૪૬ ઉષાકાન્ત. હાઈશ, તે એ વિશે કેટલીક સ્ત્રીની સભામાં હમજાવી શકે ખરી ? ” “ તે હવે ન હમળવી શકું ? સરેન્ડેનને મ્હેં લખ્યું ન છે કે ‘રસાયણશાસ્રને આપણા રાજના જીવનમાં ઉપયોગ એ વિષય ઉપર અમદાવાદ આવીશ ત્યારે ખાલીશ.’ ત્યારે તું તે ભાષણ કરવાની. પરગામ જઈ હાંશીયાર થઈ આવી એમ કહેશે. “ હમારા જેવાની સાથે રહું પછી એટલુંએ ન શીખું? હમે પ્રયાગા ફરતા હૈ, હમે મ્હોટી મ્હોટી વાતો કરતા હા તે હું ùાતની માફક ઊભા રહું? ’’ એટલામાં સરલાને ઉમળકે આવ્યે તે એકદમ પ્રભાકરના ખેાળામાં સૂઈ ગઈ. તે જ વખતે ચન્દ્રના પ્રકાશ પ્રભાકરના મુખ ઉપર પડયે અને પ્રભાકરે સ્મિત હાસ્ય સાથે સરલ હેદ- યની સરલાના કપાલ ઉપર હૃદયદાન દીધું. t “ વ્હાલા! આપણા જેવું સુખી કાણુ હશે ?” “ સરાજ ને ઉષાકાન્ત મઁ ને સ્મેન્દ્ર” “ મ્હારી એક વિનંતિ સ્વીકાશે ?’’ 66 , tk “ મેટું નહિ લાગે ?’’ k ના, હારા ઉપર ખાટું લગાડી. કયાં રહું?” એમ કહી પ્રભાકરે હેને ગાઢ આલિંગન દીધું.