પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
ઉષાકાન્ત

ઉષાકાન્ત. પ્રભારઃ- શુલ્તર! કાંઈ ફિકર નહિ હમે જ હતા ને? એ સુખનું હમને શાનું ભાન હોય?’ ૨૪૨ ખાખરની ખિલાડી અંગદ સાકરને શું સ્વાદ જાણે આવે આનન્દ કરવા હોય તે પરણા.’ . લુહ્નરઃ અરે, એ આનન્દ આપણા એકલાંતે થાય પણ નવી નવી શોધે કરી ઈશ્વરના ગહેના નિયમે! હુમવાથી જે જ્ઞાન થાય છે અને તે જ્ઞાનદ્નારા જનસમાજને જે સુખ ઉત્પન્ન થાય છે. હૈના આનન્દ વિશેષ છે અને વધારે પ્રશંસનીય છે. ” પ્રભાકર:~“વારૂ, ઠીક ! પણુ આમ ઉતાવળા ઉતાવળા કેમ આવ્યા ? કાંઈ અકસ્માત થયે। કે શું ?” ગુહ્નરઃ—“ના, મ્હેં શોધી કાઢ્યું છે. ” 27 પ્રભાકરઃ——“ શું ? ગુહ્નર: વાયરલેસ ટેલીગ્રાફી વિશે તે હમે જાણે છે. ક્રમ સરલાબ્વેન! હવે આપા અન્તરની શક્તિ કેળવવાના પ્રયોગ હું કરતો હતો. એક તો આપણે હેનું ચિંત્વન કરતા હાઇએ, જે કાર્યમાં તલ્લીન થયા હેાએ તેને પણ આપણા જેવી જ અસર થાય છે. માઁ મ્હારા મિત્ર શાપનહેરને જર્મ- નીમાં કલાક ક્લાકની નોંધ રાખવા લખ્યું હતું. હું દિવસના અમુક ભાગમાં શાપનહેારની મૂર્તિ મ્હારી નજર આગળ ખડી કરી હેના, હેની સામે સાયન્સના સિદ્ધાન્તાના વિચારમાં આન્ટીલના ચલાવતા હતા. કાઈ વખત હેના જ વિચાર કરતા અને શાપનહેારની સાથેના દિવસે સંભારતા. હેની નોંધ આજ આવી છે. આ મ્હારી નોંધપોથી અને એમની નોંધ