પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
ઈન્દુ.

૨૫૭ કરણ કેવું છે, વૃત્તિ કેવી છે, હૅની જરાપણ તપાસ કર્યાં વિના ઈન્દુનાં લગ્ન પિનાકી સાથે કર્યાં. મૂળ તો ભભુવા તરફ કંટાળે હતે ત્યાં લગ્ન થયું. લગ્ન એટલે વિષયવૃત્તિ તૃપ્ત કરવાનું સાધન. લગ્ન એટલે વિના મૂલ્યે જીવન પર્યન્ત સેવા બજાવવા આણેલું દાસજન. એ શિવાય બીજું શું હેાય ? ઈન્દુ પતિગૃહે આવી વશી એટલું જ. પણ પતિના હૃદયગૃહમાં એને સ્થાન મળ્યું નહેતું. સારૂં સારૂં ખાવાનું બનાવી, નવા નવા મશાલા વગેરે બનાવી તૈયાર કરી મુકતી ત્યારે પિનાકીને ઈન્દુ બહુ વ્હાલી લાગતી, ઈન્દુ આ તે શું પણ આથી પણ સરસ સેવા બજાવવા તૈયાર હતી પણ પતિના વ્હાલને એક શબ્દ હૈાચ તેને ? પત્નીની સાથે, આની સાથે બહુ હસીને, છુટથી વ્હાલ દર્શાવીને વાત કરીયે તો ઓંકી જાય, આપણી ભલાઈન લાભ લે એમ માની પિનાકી હંમેશાં ક્રોધયુક્ત અને ગંભીર હે રાખતા. શાન્ત જ્યેનામય રાત્રિએ પતિને આનન્દ આપવાના ઉદ્દેશે ધરની અગાશીમાં પતિની જ સમીપમાં મૃદુલ મધુર ધીરે સ્વરે ગરખી, ગીત ગાતી તે પિનાકીને હૃદયમાં થતા; કર્ણને એ સ્વર અસ્ખલિત રહે એમ ઉ પરન્તુ જાણે ગમતું જ નથી એવી મુખમુદ્રા રાખ પ્રસંગમાં મેન્દ્ર મંજુને, પ્રભાકર સરલાદે સરાજને ગીત પુરૂં થતાં પહેલાં હૃશ્યની પ્રેમ વહન કરી છાતી સરસા ચાંપતા, ઉપર હૃદયદાન દેતા ત્યારે પિનાકી એકાદ વખત પિનાકી મુંગે ગાવાં શાં? નાયકા બાયકા છે. ગૃહકામથી પરવારીને વાં ૧૫ ન વકતા થતા .તા. આવા અને ઉષાકાન્ત મિ સાથે, તેત્રમાંથી પાલ, કપાલ કે અધર એમને એમ પડયા રહેતા.

રહ્યો ત્યારે બીજી વખત ‘ બહુ [ ? ' એવા શબ્દોના પ્રહાર કર્યાં થવા મેસે' તે કઈ ચેપડી છે ? કયાંય