પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
ઈન્દુ.

ઇન્દુ ૨૫૫ ૮ આમ ઈન્દુનું પ્રત્યેક કાર્ય પિનાકીને ધું પડતું. એક દિવસ ઉષાકાન્ત મેન્દ્રના અત્યાગ્રહથી અને સરાજ તેમ જ મંજુ સાથે હતાં એટલે ઈન્દુ નાટકમાં ગઈ. બાલ્યાવસ્થામાં-પરણી નહેાતી ત્યાં સુધી ઈન્દુ નાટકમાં ઉષાકાન્ત, ગુલાબ કે ધીર- ભાઈ સાથે જતી. પરણ્યા પછી નાટકનું નામ પણ સાંભળ્યું નહાતું. ઈન્દુ પિનાકીનું વાંકુ કાઈ આગળ ખેલતી નહિં એટલું જ નહિ પણુ અને ત્યાં સુધી છાવરતી. પીકી કેમ પડતી જાય છે? શરીરમાં કાંઈ રેગ છે કે કેમ ? પતિનું સુખ નથી કે શું ?’ એ સર્વ પ્રશ્નોના ઉત્તર ન્દુિ આપતી નહિ. નાટક હુને ગમતાં નથી એમ ઇન્દુએ કહ્યું છતાં ઉષા- કાન્તે, સરાજે માન્યું નહિ અને ઇન્દુને નાટકમાં હારેબ્હાર જવું પડયું. દેવવશાત પિનાકી પણ તે જ દિવશે નાટકમાં આવ્યા હતા. ઈન્દુ જાણુતી નહેાતી. ક્યાંથી જાણે ? સ્ત્રીની મતિ પાનીયે એટલે સ્ત્રીને કાંઈ પણ વાત કહેવાય જ નહિ એ પિનાકીના સિદ્ધાન્ત હતા. સરાજ, મંજી, ઉષાકાન્તને ન્દ્રને ક્ર્સ્ટ કલાસની લાઈનમાં જોયાં. પેતે બાર આનાની મે- ટીકીટ લીધી હતી. મિજાજ ગયે. ઈન્દુને પણ સરાજ સાથે જોઈ અને નાટકમાં એનું ચિત્ત લાગ્યું નહિ. ત્યાં જઈ ડું’ એમ થયું પરન્તુ એટલા ડાહ્યા રહ્યા.ઘેર આવ્યે તે ઈન્દુને એકાદ બે લપડાક લગાવી શકુ મારી નાટકમાં કયા માટીને મળવા ગયાં હતાં ?’ આ શબ્દોચ્ચાર ઈન્દુને કાને પડતાં જ આંખમાંથી અશ્રુધારા વહી ચાલી. વ્હાલા! મા કરી. હવે હું ધરની વ્હાર પગલું હિ ઉષાકાન્તભાઇને બહુ ના કહી પણ માન્યું નહિ. ભ હવે નહિ જાઉં!’’