પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ઈરાંક ઈન્દુ ગળગળી થઈ સ્તબ્ધ થઈ પાષાણુવત્ પડી પરન્તુ એ સર્વ ઢોંગ છે–સ્ત્રીઓના ફતવા છે એમ હમજી વાળી મુકવાને ઇરાદે પિનાકી ચાલ્યે ગયે. ૨૫૬ ઈન્દુનું જીવન આમ ચાલતું હતું. પૈસા, રૂપ, શરીર ખુલ અને હારના તડાકા કડાકા ઉપર જ સુખને આધાર હોય તે ઇન્દુ સુખી હતી. Ìોટી વયે વિવાહ કરનાર માબાપે. આટલું જ જીવે છે. પિનાકી જેવા વ્હેમી, દમામદાર પતિએ ઈન્દુ જેવા કુસુમનું સૌરભસૌન્દર્ય કેટલું અને કેવી રીતે નષ્ટ કરી નાંખે છે તે કાંઈ અજાણ્યું છે ? હમારી પત્નીએ પવિત્ર રહે, સ્ને- હાળ થાય એમ ચ્છિતા હે તે પ્રથમ હમે પવિત્ર રહેા, રને- હાળ થાવ એ નિયમ આપણા યુવાનેામાં કેટલા પાળે છે? એ- ચાર મિત્ર મળે ત્યારે અન્ય સ્ત્રીઓની વાતમાં કેવે આનન્દૂ લે છે? સામાન્ય રીતે સ્ત્રી અન્ય પુરૂષને જોઈ એવે આનન્દ નથી માનતી. આપણે વિત્ર રહીયે નહિ–આપણા વિચાર પવિત્ર હાય નહિ અને પછી ખીજાતી તરક્ શંકાશીલ રહીયે. પવિત્ર ઈન્દુ આ શંકાને ભાગ થઈ પડી હતી. ઈન્દુ- પિનાકીને શું એમને કેવી રીતે ખુશ કરૂં કરૂં તો મ્હારા ઉપર સ્નેહ રાખે? એ જ ઇન્દુની મહેચ્છા હતી. પરન્તુ દુર્ભાગ્યે .ઇન્દુની એ ઇચ્છા કૂલિભૂત ન થઈ. ઉષાકાન્તના મંદવાડમાં પણ એ જઈ શકતી નહિ. ઈન્દુની આંતવ્યથા સઉ કાઈ હમજ્યાં હતાં. પરણ્યા પછી, વહુ ઘેર આવ્યા પછી છેકરાના માબાપ કાંઈ વિલક્ષણુ સ્વભાવને લીધે પતિપત્નીને એકાંતમાં મળવા દેતા નથી પણ પતિપત્નીમાં સ્નેહ હાય છે તે ગમે તે વખતે મળે છે, તે ન મળે તે નેત્ર મળે છે અને તે દ્વારા હૃદય મળે છે. ઘણા