પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
ઈન્દુ.

૨૫૦ ભવિ- પતિ પેતાની આ અભણુ છે, એવુ છે એમ માની એ- મની સાથે બહુ રિચયમાં આવતા નથી, એમની સાથે કરતાં શરમાય છે અને પેાતાના ભાગ્યની સાથે એમને ઉન્નત કરવાના કાંઈ પણ પ્રયત્ન સિવાય નિંદે છે. પણ પત્ની નિરક્ષર હોવાથી એને બહુ લાગતું નથી. ત્યારે ઈન્દુ જેવી કેળવાયેલી ધ્યમાં આશ મ્હાટી ધારતી’ હતી હેવીના મનમાં શું શું થાય ? લગ્ન એ એમને કંટક સમાન જ હાય છે. આર્યસ્ત્રીઓમાં વિધવાવિવાહ અથવા છેડા છુટકા પ્રત્યે અભાવ હાય છે. એટલે પતિને પેાતાના કરી લેવા બહુ પ્રયત્ન છતાં પણ નિષ્ફળતા મળે ત્યારે ભગ્નાશ થઈ જીવન પુરૂં કરે છે. ઇન્દુનું પણ તેમ જ બન્યું, વિશેષમાં પિનાકીના સગાં ઇન્દુને સારો દિવસ ન દેખાયા તે માટે હેના ઉપર મ્હેણા વરસાવતાં હતાં. પિનાકી પિનાકીને સ્નેહભર એક શબ્દ, સ્નેહયુક્ત એક જ વર્તન ઈન્દુને પ્રપૃશ્ન કરવા બસ હતું પણ એ લાવે ક્યાંથી ? એવા સંસ્કારમાં ઊર્યાં હતા કે હેને એ સુઝતું જ નહિ અને હેમાં કેટલીક વસ્તુની કિંમત રહેના અભાવે જાય છે તેમ ઈન્દુનાં અભાવે પિનાકીને ઇન્દુના ગુણની ખબર પડત પણ તે પ્રસંગ નહેાતે. પિનાકી શેર્ટહેન્ડ અને ટાઈપ રાઈટીંગ શીખી પેાસ્ટખાતામાં નાકર રહ્યા. બેચાર માસ અમદાવાદ રહ્યા પછી હૅની બદલી ખેડે થઈ.ખેડામાં મ્હાટ્રા પેસ્ટ માસ્તર પાર્થી હતા અને એકાદ બે મુસલમાન કલાર્ક હતા. રહેવાની જગા એક દિવસ ઈન્દુ પિનાકીને પણુ પેસ્ટ ઓફીસના મકાન પાસે જ હતી. બરમાં એકલી હતી. ઈન્દુ ખેડી એડી શાક સમારતી હતી ત્યાં