પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
ઈન્દુ.

૨૫૯ હમારા શો દોષ ? કેવે ઠેકાણે પરણાવવી છે અને વિચાર કર્યાં વિના મ્હને ઉન્નત બનાવી માટે ારા માબાપ, ભાઇને વાંક. ઠેઠ રાખી તુત તે આજ સુખી હત. હમને આવા વિચારના રાખ્યા તે હમારા માત પિતાના દોષ. ઈશ્વર કરે તે હું મરું અને હુમને ખીજી મળે જેથી સુખી થાવ. ” આટલું ખેલી રાઈ પડી. આ આંસુ લુછનાર કોઈ જ નહેતું, તે જ દિવસથી ઈન્દુને તાવ શરૂ થયા. ઉધરસ વધી અને ક્ષયનું પાસું પડ્યું. થેડે! સમય તે પિનાકી ઇન્દુ ઢોંગ કરે છે એમ માનતો અને એની પાસે ધરકામ કરાવ્યા ઉપરાંત પેાતાની સર્વ સગવડ સચવાવતા. ઈન્દુ થાકી ગઈ હૈય, શરીરમાં તાવ ભર્યો હાય તોપણ પિનાકીના આવ્યા સિવાય ઉઘાય નહિ—વાય નહિ. પિનાકી ઉંધી જાય ત્યાં સુધી હેને વ્હેની પાસે મુગા મુગા એશી રહેવું જોઇએ. ઈન્દુ મનમાં જરા પણ સંકોચ પામ્યા વિના, એ કર્યું એમની મીઠી નજર થાય છે એ જ ઉદ્દેશથી સહન કરતી પરન્તુ કાંઈ લાભ થયે નહિં. ખેડામાં પ્લેગ બહુ ચાલતા હતા અને આખું ગામ લગભગ ખાલી થઈ ગયું હતું. શરીરે અશક્ત ઈન્દુ અને પિનાકી ખેડે જ હતાં. અમદાવાદથી ધીરજલાલ, ગુલાબ, ઉષાકાન્તે તાવની હકીકત સાંભળી ઈન્દુને મેકલવા પિનાકીને લખ્યું હતું પણ પિનાકી ઉત્તર આપવા બદલે ઈન્દુને ખાનગી કાગળ લખી અમદાવાદથી તેઢાં મંગાવે છે. કુમ ?’ એમ કહી હુડતે. ઇન્દુ એમાંનું કાંઈ જાણતી નહિ. એટલું જ નહિ પણ પતિને વ્હેમ આવું એટલા માટે કોઇને કાગળ પણ લખતી નહિ. આવી સ્થિતિ હતી ત્યાં પ્લેગથી પિનાકી સપડાયે અને તે જ