પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
ઈન્દુ.

ઇન્દુ. ૨૬૧ પાંચમે દાક્તરને હિંમત આવી. આ ત્રણ દિવસમાં પિનાકીન માસિક અને શારીરિક સ્થિતિ વિચિત્ર થઈ હતી. દિવસે એણે બધાંને બ્હાર જવાનું કહ્યું. ઈન્દુ પશુ ઉભી થઈ જતી હતી ત્યાં એને રોકી. ‘કાણ જાણે કેમ માલાવતા હશે ? મ્હે કાઇની જોડે વાત નથી કરી; શાં વાંકમાં આવી હાઇશ ?’ એમ હીતી ઈન્દુ પિનાકીની પથારી પાસે ગઈ. જેવી પથારી પાસે ગઈ કે તરત જ પિનાકીએ હાથ લાંબે કર્યાં અને ઈન્દુને પેાતાની પાસે લઈ છાતી ઉપર માથું મુકાવી એક ચુંબન કર્યું. ઈન્દુનાં લગ્ન પછી સ્નેહભર પિનાકીનું વર્તન લાગ્યું હોય તે તે આજ હતું. “હુાલી ! હૈં હને બહુ દુ:ખ દીધું છે. કાગડાને હંસ મળ્યા છે. હારા ઉપર વ્હેમ લાવવાને, ારી સર્વ ઇચ્છાઓને નાશ કરવામાં મ્હેં બાકી રાખી નહેાતી. ચાર દિવસ બેભાન રહ્યો તેટલામાં મ્હને કોઈ દિવ્યાંશી પુરૂષ ઝપકા આપવા લાગ્યા ‘પિનાકી તું ઈન્દુનું ખુન કરે છે. ટાળીમાં પેળને એટલે એશી આવતી જતી યુતિએ જોઈ હારા મનમાં દુષ્ટ વાસના થતી તેવી ઈન્દુને કદી થઈ નથી હોં ! પરપુરૂષ વિશે કદિ વાત કરી નથી છતાં તું એને માટે કેટલે વ્હેમ છે ? એનું મધુર મૃદુલ ગીત હને ગમતું હતું, એની રસેાઈ સ્વાષ્ટિ હતી પણ ટ્રાઈ દિવસ પ્રેમથી સાંભળી પ્રાત્સાહિત કરી છે ? ન્યાત, જાતની તેમ જ અન્ય સ્ત્રી સાથે જેટલી હસી ખુશીને વાત કરતા તેવી ઈન્દુ સાથે વાત કરી છે ? અને એમ છતાં ઈન્દુ મનમાં લાવી નથી. પેલા મુસલમાનને માત્ર કુંચી આપતાં જોઈને વાપ્રહાર કર્યાં હતા તે સાંભરે છે ? પિનાકી ! સ્ત્રી જ દુષ્ટ