પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
ઉષાકાન્ત

૧૨ ઉષાકાન્ત, અને પુરૂષો તે પવિત્રતાનાં પુતળાં હશે કેમ? ત્હારૂં અન્તઃ- કરણ પવિત્ર નથી એટલે તું સર્વ અપવિત્ર જીવે છે.’ વ્હાલી ઈન્દુ ! આમ કહી મ્હને ત્રાસ આપવા લાગ્યો. ઈન્દુ ! હું મ્હારી ભૂલ હમજ્યેા છું. સરેા અને હું મ્હારી સેવા કરવામાં બાકી નથી રાખી. ઉષાકાન્ત દ્વારા ભાઈ થાય તપણુ મ્હારી અપ્રીતિ સંપાદન કરવાની હીંકે હેની સાથે વાત કરી નથી. મેન્દ્ર અને મંજુને ન્હે વ્હેમની દૃષ્ટિથી જોયાં છે. ઇન્દ ! ક્ષમા કર, હું નઉં છું પણ જતી વખત મ્હારા ગુન્હા માફ્ કર. તું ક્ષમા આપીશ તે જ પેલા પુરૂષ સ્તુને ક્ષમા આપશે. વ્હાલી ઈન્દુ ! આવ્ય, મ્હારી પાસે આવ્ય ! ” ઈન્દુ પતિની આ સ્થિતિ નઈ ગભરાઈ અને તાવથી ડકડતી હતી છતાં પાસે જઈ પતિનું માથું ખેાળામાં લીધું અને કપાલે હાથ ફેરવતી ફેરવતી ખેાલી વ્હાલા ! હમે શાન્ત થાઓ, મ્હારી મારી હોય ? આજના શબ્દે આજના વ્હાલે હું ભૂત- કાળ-દુ:ખ ભૂલી ગઈ છું. હું હમારી છું હોં. હમે શાન્ત થાએ એટલે હું શાન્ત જ છું. હુમારા મનમાં મ્હારી પવિત્ર- તાની, મ્હારા વ્હાલની ખાત્રિ થઈ એટલે બસ.” આટલું કહી ઈન્દુએ પેાતાના પતિને સ્નેહાલિંગન દીધું. પિનાકીને શાન્તિ થઈ અને આ મંદવાડે એક બીજાનાં સ્નેહનાં દ્વાર ઉઘાડી નાંખ્યાં અને અસ્ખલિત સ્નેહરિત હેવા લાગી. ઈન્દુ હવે સેત્સાહભર દવા પીવા લાગી, પતિની સુશ્રૂષા કરવા તલ્લીન થઈ. પિનાકીને ઈન્દુના હાથનું જ ખાવાનું ભાવતું. ઈન્દુ પથારી પાસે ન હાય ત્યાં સુધી એને રૂચનું નહે. વારંવાર મધુર સંગીત ગવડાવતો. આ પ્રમાણે ઈન્દુ પાસે પિનાકીને