પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૦ મું. સ્વદેશ પ્રીતિ. “ હસનારાંએ સાથે હસવાનું ઘટે. રડનારાંની સાથે રહેવું તેમ જો; એક બીજાનાં આસુડાં ઉંચા ચડશે! સ્ત્રી પુરૂષા સૌ એસ એ લૂછતાં.. ભૂત દયા છે ધર્મ બધાના મૂળમાં.’ -~ણિશંકર ર. ભટ્ટ. અમદાવાદમાં દિલ્હી દરવાજા હારશાહીબાગનાં રસ્તા ઉપર એક ભવ્ય વિશાળ મકાન થોડાક સમયથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ મકાનના વચલા ભાગના છાપરા નીચે સૂત્ર- Îક્ષરે હિન્દસેવક સમિતિ લખ્યું હતું. ઉષાકાન્ત અને હેના મિત્રાની મહેનતથી અમદાવાદમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. અને અલ્પ સમયમાં સંગીન કાર્ય કરી લેકપ્રીતિ સંપાદન કરી હતી. આ સમિતિના બે વિભાગ કરવામાં આવ્યા હતા; એક પુરૂષ વિભાગ અને બીજો વિભાગ હિન્દસેવક સમિતિને વચલા હાલ માત્ર ન્યા- ખ્યાન, જાહેર મિલાવડા અને એવા જ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા. એ હૈાલની ભીંત હિન્દના મહાન નરેનાં ચિત્રા અને જ્ઞનની જ્ઞનભૂમિશ્ચ વર્ગોનિ વસી વગેરે ગુજ-