પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. રાતી, સંસ્કૃત અને ઇંગ્રેજી સૂત્રાથી સુશાભિત કરી હતી. હાલમાં પેસતાં જ સ્નામે ઉષાકાન્તની માતા દયાકાર અને પિતા પ્રીત- મલાલનાં ચિત્રા ટાંગવામાં આવ્યાં હતાં. જમણી બાજુના વિભાગમાં પુરૂષ વર્ગ માટે ઇસ્પીતાલ, અનાથાશ્રમ, હિન્દસેવક સમિતિની એક્સિ, ઉપદેશક વર્ગ અને પુસ્તકાલય હતાં; ડાબી બાજુ સ્ત્રીવર્ગ માટે ઇસ્પીતાલ, સેવાસદન, પુસ્તકાલય અને સરસ્વતીમંદિર હતાં, હિન્દસેવક સમિતિનાં મકાનની આસ- પાસ વિશાળ ભાગ હતા; કેટલાક ઉત્સાહી પુરૂષો અને સ્ત્રી- એની સાહાય્યથી ઉષાકાન્ત આ સમિતિનું કાર્ય કરતા હતા. રમેન્દ્ર એલએલ. બી. માટે મુંબાઈ હતો ત્યાં સુધી એને એક- લાને રૂચતું નહે એટલું જ નહિ પણ મેન્દ્ર, પણ મુંબાઇથી વખતે વખત લખો કે કાં તો ઉષાકાન્ત મુંબાઈ આવવું કિવા રમેન્દ્ર અમદાવાદ આવે, અમીરી હેઠલમાં રમેન્દ્ર અને ઉષાકાન્તને સંબંધ થયા ત્યારથી એક ખીન્ન પ્રત્યે અનન્ય ભાવ થયા હતા અને હૈમાં ઉષાકાન્તના મંદવાડ પછી મેન્દ્ર નરમ થયા હતા. મુગા રહેવાની, ઓછું ખેલવાની ટેવ ત્યજી દીધી હતી; ગૃહકાર્યને લીધે ઉષાકાન્તને ન મળાય તે એના મનમાં ચટપટી થતી. એટલું જ નહિ પણ જ્યારે ઉષા - કાન્તને દૂરથી પણ નેતા ત્યારે જ શાન્તિ વળતી. આવી સ્થિતિ હતી ત્યાં મુંખાઈ ગયા. કર્તવ્ય બજાવવા શ્રુંખાઈ ગયા, સંજીને સાથે લઈ ગયા હતા પણ ઉષાકાન્તને લઈ જવાય એમ નહાતું. પરીક્ષા આપવા આવ્યા ત્યારે જ ઉષાકાન્તને મળ્યા હતા. ઉષાકાન્ત મંજીની સહૃદયતા-સ્નેહ જોઈ, એ સ્નેહની દૃઢતા અને રમેન્દ્રની બુદ્ધિ જોઈ હિન્દસેવક સમિતિમાં દાખલ થવા વિનંતિ કરી. દેશકાર્ય થાય, પોતાની આછવકા જેટલું