પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
ઉષાકાન્ત

ઉપાકાત. ૨૬૬. મળે અને ઉષાકાન્ત સરેાજને સહવાસ મળે પછી શું જાઇએ એમ માની રમેન્દ્ર આ સંસ્થામાં જોડાયે.. ધીરે ધીરે ધીમત તથા પિનાકી પણ આ સમિતિમાં દાખલ થયા. માત્ર પ્રભાકર જ અમદાવાદ રહી ન શકવાથી દાખલ થઈ શક્યા નહેાતા છતાં લાનાલીમાં રહ્યા રહ્યા કાર્ય કરે જતા હતા. www હિન્દસેવક સમિતિમાં એક કાર્ય દર રવીવારે સભા મેળ- વવાનું હતું; આ સભામાં પ્રત્યેક જ્ઞાતિના પ્રત્યેક ધર્મના સભ્ય ગૃહસ્થા જૂજ વાર્ષિક લવાજમે દાખલ થઈ શકતા. આ સંસ્થાને ઉદ્દેશ એકતા કરવાને જ હતે. હિન્દુ, પારસી, મુસલમાન એવા પેટા વિભાગના વિચાર ઉત્પન્ન જ ન કરવા એ મુખ્ય હેતુ હતા. આ હેતુ પાર પાડવા અમુક જ્ઞાતિની ટીકા કરવામાં નહેાતી આવતી. એટલું જ નહિ પણ દેશનાં જે પત્રમાં--જે સંસ્થામાં અમુક કામ ઉપર આક્ષેપે મુકવામાં આવતા તે પત્ર- તે સંસ્થા પ્રત્યે તિરસ્કાર દર્શાવવામાં આવતા એટલું જ નહિ પણ હિન્દુ, પારસી, જૈન, ક્રીશ્રીયન, મુસલમાન તહેવારને દિવસે સર્વ એકઠા થતા, તે તે તહેવારેાના હેતુ રહમજાવતા. પ્રત્યેક કામના મહાન પુરુષોની જતિ સપ્રેમ ઉજવાતી. દેશના કાઈ પણ ભાગમાં એક કામની લાગણી દુખવવામાં - થતી કિંવા એક કામને પ્રશ્ન ઉદ્ભવતો ત્યારે આ સમિતિ અમુક પેટા કામને પ્રશ્ન છે એમ માની બેસી રહેવાને બદલે પેાતાને જ પ્રશ્ન છે એમ મજી એ ફાર્યમાં તનમન અને ધનના ઉપ- યોગ કરતી. આ કાર્ય શરૂ થયું એ સમય લેટીકા ઉત્પન્ન થ-હિન્દુ, પારસી, ક્રીશ્રીઅન મુસલમાનને એક ભાણે જમવા બેસાડી દેવાના અંતિમ ઉદ્દેશ છે. એમ મજી કેટલીક જ્ઞાતિમાં