પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. ૨૬૭ આ સંસ્થામાં ભાગ લેનારને જ્ઞાતિ હાર કહાડવાના પ્રયત્ન થવા માંડવા પરન્તુ જેમ સમય વીતતે ગયે તેમ તેમ તેએની લ જણાઈ અને હામું ખેલનાર જ સમિતિમાં ભાગ લેવા લાગ્યા. ઉપદેશક વર્ગમાં યુવાને વિદ્યાર્થીએને હિન્દુની ખરી સેવા ક્યાં કરવાની છે અને કૈવી રીતે કરવાની છે, સામાજીક, ધાર્મિક અવનતિ કેટલી છે તે સર્વનું ભાન કરાવવામાં આવતું. યુવા- નના ઉભરાને સ્વચ્છંદી વર્તનને નિયમમાં લાવી અભ્યાસમાં જ જીવ રાખી દેશની સ્થિતિને પણ અભ્યાસ જ કરવામાં આવતા, રાજા પ્રજાના ધર્મ આર્ય ધર્મ શું છે હેનું યથાસ્થિત જ્ઞાન આપવામાં આવતું. આ ઉપદેશક વર્ગમાં શિખતા સર્વ કામના વિધાર્થીઓને કર્તવ્ય, નીતિના સિદ્ધાન્તા એવા ઠસાવવામાં આવ્યા હતા કે મેળા, જયન્તિ, દીવાળી, દશેરા જેવા તહેવારામાં આ યુવક વાલન્ટીઅર્સનું કાર્ય કરતા. મન્દીરોમાં સ્ત્રી-પુરૂષો સભ્યતાથી દર્શન કરે, નદી ઉપર વિના વિઘ્ન સ્રાન કરે, દુકાળ કે રેગપતિની માવજત કરે તે સ્મશાનમાં અના- ચની અંતિમ ક્રિયા કરે આ સર્વ આ ઉપદેશક વર્ગના વાલન્ટી- અર્સ કરતા. આ યુવાનોએ પેાતાનું કાર્ય કરી એટલી તે ખ્યાતિ મેળવી હતી કે કોઈ મ્હોટા પ્રસંગામાં સરકાર તરફથી આ યુવાનેની મદદ માગવામાં આવતી અને એ મદદ યથાસ્થિત મળતી. રસ્તામાં કરતાં કાઈ માણુસ ગાડી તળે ચગદાયો અને આ વર્ગના વિદ્યાર્થીની નજરે પડ્યા તા તે હેને તરત જ ખીજી કાંઈ પણ તપાસ કર્યાં વિના હિન્દસેવક સમિતિની ઇસ્પીતાલમાં લઈ જતા. ત્યાં એમના જેવા જ બીજા વિદ્યાર્થીએ અથાગ મહે-