પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
ઉષાકાન્ત

ઉષાકાન્ત. નત કરી પીડિતને સંતેષતા. અનાથાશ્રમમાં રહેલા અનાથેના અભ્યાસ અને શરીર સંરક્ષણ માટે ખાસ ખબર રાખવામાં આવતી. વિદ્યાર્થીઓની મેડીંગમાં અને આવા અનાધાશ્રમામાં રહેતા છેઃકરાઓને ખુસ વગેરે રાગ એટલા થાય છે અને હેમની નીતિ એટલી શથિલ હેાય છે કે એવા આશ્રમે હાવા કરતાં ન હોય તે સારાં ઉષાકાન્ત અને હેનું મંડળ આ સર્વ હમજતું અને એટલા માટે જ એ સર્વ દૂર કરવા પ્રયત્ન કરતું. પુસ્તકા- લયના ઉપયોગ સર્વ કાઈ કરતાં અને પુસ્તક ઘેર લઈ જવા માટે પણ એ સભ્ય ગૃહસ્થનું સર્ટીીકેટ અસ હતું. આ સમિતિના સભાસદો અને કાર્યવાહકો કેદખાના, ઇસ્પીતાલે, ગરીબ વર્ગના લત્તા એમાં વખતો વખત કરવા જતા, ખરી હકીકતથી વાકે થતા અને હેમનાં દુ:ખ, હેમની ફરિયાદો દૂર કરવા સતત પ્રયત્ન કરતા. વિભાગમાં પુરૂષો કરતાં વિશેષ ગાઠવણ હતી. આ માટે રાખવામાં આવેલી સ્પીતાલમાં સેવાભગની કે દાક્તરા જ રાખવામાં આવી હતી. આની હેલાં એક દક્ષિણી શ્રી દાક્તર હતી પણ અને સ્વભાવ અને વર્તન એવાં હતાં કે તે પૈસાની જ પૂજારી હતી. ગરીબ માણસે પ્રત્યે તદ્ન દુર્લક્ષ હતું. સુવાવડ સુવા આવતી સ્ત્રીઓ, વિધવાઓને મ્હેણા મારતી; અમુક પૈસા મળે તે જ દવા કરતી; ખાનગી દવા કરે તે જ ખરાખર તપાસતી. આનું પરિણામ એ આવ્યું કે સેવાસદનની સ્પીતાલના ઉપયોગ ગરીબ કરતાં તવંગર વધારે લેવા લાગ્યાં અને ગરીબ-નિર્ધન સ્ત્રીઓનું કોઈ ભાવ પૂછ્યું નહિ સરાજ સંજીતે કાને આ વાત આવી અને એ વાત કેટલે દરજ્જે ખરી છે તે જાણવા ઉત્કંઠા થઈ. ઇશ્વર ઇચ્છાએ