પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. હાંજના પાંચ વાગી ગયા હતા, સેવાસદનના ખાગમાં પુષ્પો વિકસી રહ્યાં હતાં, વચમાં ઝુવારે ઉંચે ઉડી યુવકેાને ઉન્નત થવા સતત પ્રયત્ન કરવા ઉશ્કેરતા હતા; સેવાગિનીઓમાંની કેટલીક ખગમાં, કેટલીક વાંચવામાં, કેટલીક વાર્તાવિનેદમાં રોકાઈ હતી; યુવાન વર્ગ સ્ડામેના ખેતરમાં ક્રીકેટ, હોકી, ગીલી, દંડા વગેરે રમતામાં મગ્નુલ હતા તે વખતે બાગના એક ન્હાના કુંજમાં સ્વામહામી બેંચ ઉપર એ દંપતી યુગ્મ ખે!ાં હતાં. એક બેંચ ઉપર ઉષાકાન્ત અને સરેજ અને હામેની બેંચે ઉપર મેન્દ્ર અને મંત્રુ હતાં. વિવિધ વાતો ચાલતી હતી અને મેને શાન્તનુ લાકડીના ઘેાડા કરી બાગમાં રમતે હતું. ૨૭૦ ઉષાકાન્તઃ—“કેમ મેન્દ્ર, લાનેાલી જવું છે ને ? સાળાન હાથની રસોઈ જમીશને ?’ -- મેન્દ્રઃ— જવાની મરજી છે પણ એ શરતે કે હમે તે સરાજહેન આવે તે ! ” સરાજ:——‹ હમારૂં સગપણ જુદું ભાઈ ! એ મંજા અમને આવે ?’’ મેન્દ્રઃ— એ મજા તે ઠીક પણ હમે ત્યાં ન આવા મ્હારા જીવ ગભરાય હેતું? અલ્હાબાદ ફાગળ નહાતા લખાયે અને ઉષાકાન્તને મંદવાડ હને સાંભરે છે, હાં. ઇશ્વર એવ વખત ન લાવે. ઉષાકાન્ત વ્હેલે ને પછી હું. એના સિવાય તે દિવસથી હું પગલું ભરતા નથી. મ્હારે માટે એ મરી પડે ને હું મુંગા મુગા, કુંકે પતાવી દૂરના દૂર રહું તે કયે ભવે શ્રુરું ?” એં:- ઉષાકાન્તભાઈ ! હમારામાંથી એક જણુ વહુ થઈ 66