પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. હત તે ડીફ પડતા ક્રમ ? આટલી લાલુપતા તો મ્હારે સરાજહેનતેએ નથી.… ઉષાકાન્તઃ મે તે મેન્દ્ર ક્યાં ગયાં હતાં?’ º મંજુડ઼ેન, ખરૂં કહે છે. હરો, હવે કાલે મેન્ટઃ-- અરીરામની તેમ જ પુના સેક્રેટરીને પત્ર હત કે ત્યાંની જેલમાં કદીયેાને ખાવા પીવાની તે સારી સવડ છે. પરન્તુ ગમે તે જેલ ન્હાની પડતી હાય હેમાં અથવા વિચાર્ ન સુજ હૈય ડેમાં પણુ વગ નથી. લાંચ લેનાર, રાજદ્રોહ અથવા એવા ગુન્ટુા કરનાર, ખુની હેમજ ન્હાના ગુન્હા કરનાર સર્વને એક જ કાણે રાખે છે. અટકાવી ગુન્હેગારને સુધારવા . શિક્ષાના હેતુ ગુન્હા થતા હોવા જોઇએ. હવે કરપી- કલમને આ ઉપ- એને માં કરપીણુ ખુન કરનારા સાથે દેવવશાત્ કાયદાની ભંગ થઈ પડલે કેદી રહે પછી સંસ્કાર કેવા પડે? રાંત ન્હાના યુવાને તે પણ એક જ સ્થળે રાખવામાં આવે છે. એક ઠેકાણે રાખવામાં આવનાર કદીઓ છુટયા પછી એ જ ધંધા કરે છે. ધારવાડની જેલમાં તેમ જ હિન્દુસ્તા- નની બીજી જેમાં દરેક કેદી માટે જુદી સગવડ હોવાથી કેદી- એમાં નીતિની ધ સરી પડે છે. યુરોપ-અમેરીકામાં કેદીઓનાં ભવિષ્યનું જીવન સુધરે એવા ઉપાયો લેવામાં આવે છે ત્યારે આપણે ત્યાં હજી એની એ જ સ્થિતિ છે.’ ઉષાકાતઃ— મેન્દ્ર, એ બધું બરાબર નોંધી રાખજે અને આપણી સમિતિ મારફત સરકારને કેટલીક સૂચના કરીશું.” સરૈાજઃ અંજીર્જુન! તમે કેદીયાની સ્થિતિ જોઈ હરો’