પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
ઉષાકાન્ત

ઉષાકાન્ત. મંજી: હાસ્તા. એ બિચારીએની તે અધમ સ્થિતિ છે. કાં તે વહુ તરીકે કાં તો સાસુ તરીકે Gડા હૂંડીમાં એક બીજાને ડામ દેવાના ગુન્હા માટે શિક્ષા પામેલી કેટલી સ્ત્રીએ છે. કેટલીક તે વરની સાથે ન બનવાથી આપધાત કરવાની કાશીશ કરવા માટે કેદી છે.ચારી વગેરેના ગુન્હા માટે શિક્ષા ખમનાર સ્ત્રી ઓછી છે. વધારે હૃદયભેદક બનાવ તે વિધવાને છે. એક એ વિધવા સ્તું જોઈ. તે ઉંચા બ્રાહ્મણ વાણી- યાની જ્ઞાતિની છે. બાલ્યાવસ્થામાં વિધવા થયા પછી હેમની કાઇએ દરકાર રાખી નહેાતી; અનાન વિધવાઓને કેટલી મુશીબત નડે છે. તે અનુભવ વિના ન રૂમજાય. લગ્ન એ શું એ હુમજ્યા ન હોય, નીતિની છાપ પાડવા પ્રયાસ ન ચ્ હાય અને દુષ્ટ માણસને ત્યાં–દુષ્ટ વડીલાને ત્યાં રહેવાને પ્રસંગ પડે પછી એમને શો વાંક ? એ બન્નેને કાલે કરી પ્રસવ થયે.. પ્રસવકાળે એમણે એમના સગા વ્હાલાંને જ્ઞાતિને બહુ વિનંતી કરી પણ નિર્દય હિન્દુએએ તિરસ્કાર કર્યો એ જ વખત પતિત- પાવન સીતારામને હરરાજ સંભારનાર હિન્દુભાઇએ પતિતને ઉદ્ધારવા પ્રયાસ કર્યો હત તે હુમેરાના ગુન્હાથી બચત અને ઇશ્વર રાજી થાત પણ કીડી કે વીંછીને છુંદાતાં નઈ કંપા ખાનાર હિન્દુભાઇએ તિરસ્કાર કર્યો. પ્રસવ થયા અને માત્ર લાલાજની હીકે બન્ને વિધવાએ કમળ પુષ્પ જેવાં છેકરાંતે મારી નાંખ્યાં. આ ગુન્હા માટે એ બાળવિધવાએ કુદમાં છે. એમને કાણુ બચાવે ? એમના કાણુ ઉદ્ધાર કરે ? ” ૨૦૨ સરાજઃ—“ મેન્દ્રભાઈ! મંšનની આ હકીકતથી મ્હારા જીવ બળે છે. સરકારને વિનંતી કરીયે અને એ વિશ્વ-