પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રાતિ. ૨૭૩ વાએ ન્હાશા ન જાય એવી ખાત્રિ આપીયે તે આપણા સેવા સદનમાં ન મેકલે ? એમના ઉદ્ધાર કરવા સારી કે કેદખા- તામાં કહેવા દેવા ?” ઉષાકાન્ત:- સરાજ, હાય વિચાર ઉત્તમ છે. આપણે જરૂર તજવીજ કરીશું.” મેન્ડઃ—“ હા, આપણે ચારે” બીજે દિવસે ચારે જણા ગાંડાની ઇમ્પીતાલ જેવા ગયાં. હિન્દસેવક સમિતી લોકની તેમ જ સરકાથી એટલી પ્રિય થઈ પડી હતી, ગેરકાયદેસર અને ધાંધલીયા હીલચાલ નથી કરી એવી એપીસર વર્ગની ખાત્રિ હતી. તેમ જ દેશની ખરી સેવા બજાવે છે એમ સર્વનું જાણીતું હોવાથી એ સમિતિના કાર્ય- વાહક મંડળને સર્વત્ર જવાની છુટ હતી. ઉષાકાન્ત, રમે, સરાજ અને ભંળુ ગાંડાની ઇપી- તાલમાં ગયાં; આ સ્પિીતાલના વચલા હૈાલમાંથી ચાર બાજી ખુણામાં જવાના રસ્તા હતા. દરેક બારણે તાળું વાશી, સી- પાઈ એ હેલમાં બેઠા રહે છે. ઉષાકાન્ત ને એનું મંડળ દા- ખલ થયું અને હેમની સાથે ઇસ્પીતાલના દાક્તર પણ સાથે હતા. જમણી બાજી પુરુષ વિભાગ હતા અને હેમાં સ્ત્રીઓને જવાની છુટ નહોતી. આથી ઉષાકાન્ત અને રમે- પુરૂષ- વર્ગમાં ગયા ત્યારે સરાજ અને મંજી સ્ત્રીવિભાગમાં ગયાં. પુરૂવિભાગમાં બે ભાગ હતા તેવા જ સ્ત્રીવિભાગમાં બે ભાગ હતા. આમાં એક ભાગ ખાવાને રસાઇના હતા ત્યારે બીજો રહેવાના હતા. ઉષાકાન્ત તથા મેન્દ્ર દાખલ થયા હેવા જ