પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. ૨૦૫ પેપરે આગળ વ્હાલતાં એક મુસલમાન ધુળની ઢગલીએ કરી એક, બે, ત્રણ એમ ઘાસની ગંજી અને ઢારની ગણત્રી કરતા હતા. એક હિન્દુ વૈષ્ણવ બધી રીતે ડાહ્યા હતા. વાંચતા, લખતા પરન્તુ એના મનમાં એવી જ ધુન હતી કે એનું શરીર કમ્યનું છે. અને એને ભાગી જવા ન દેવું. તેથી જે મળે હેને કહેતો કે મ્હને અડશા નહિ હોં! હું ભાગી જઈશ.’ સુતી વખત પણ રાઍ જમીન સાથે અફળાય નહિ એમ મૃતા. એક વાણીએ તે પૈસે ! હા, મ્હારા પૈસા,’ એમ જ કરી આમતેમ દેડતા હતા, એક કાયસ્થ કારભારી રાજ્ય- ખટપટમાં જ તલ્લીન થઈ પેાલીટીકલ એજન્ટને આમ મ- જાવી અમુક અમુક ગરાસ લીધે છે અને અમૂકને ઝેર મારવા છે. તે માટે રમે આને ઝેરનું પડીકું આપે છે. એમ જ લખ્યાં કરતે હતા. એક નગ્ન કાછીયા પોતાની સ્ત્રી બીજાને લઈ જતી રહી હતી તે ખાતે આયડી પાછળ ગાંડા થઈ ગયા હતા અને ઉષાકાન્ત મેન્દ્ર પાસે જઈ ‘મ્હારી બાયડી લાવ્યા? હાર રૂપીઆ ચક્રુડા ખાઈ ગયા, લાવા, ક્યાં છે મ્હારી બાયડી ?’ કર્યા કરતો. એક પંદર વર્ષના છેક હું પાસ થયેછું. એમ. એ. એલએલ. બી. હું તે મ્હને અહીં કેમ પુર્યો છે? સાએ સાટકા માર્ક મેળવ્યા છે. દોઢસે રૂપી- આની જગા મળવાની જ ’ એમ બડબડતો હતો. લમાનને એમ જ જ્ઞાન હતું કે બધા માણસે માથું પગ ઉંચા રાખી ચાલે છે અને તેથી તે એક મુસ- નીચે અને હુમણા પડી જશે એમ ધારી જે માણસ હામેા મળે હેને ફેરવી દેવા યત્ન કરતા. એક પારસી જમીન ઉપર ગણીતના દાખલા કરતે. તમામની રીત ખરી હતી; અને આખા દિવસ આ દાખલામાં અને તે