પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
ઉષાકાન્ત

૨૭ ઉષાકાત. જ જતા. આગળ ચાલતાં એક વૃદ્ધ વાણીયે નાશીપાશ થયેલા હેાય એમ ખુણામાં બેઠે હતા. વિચારમાં તલ્લીન થયે હતા. દાતરે હેની પાસે જઈ પ્રેમ માતીચંદ શેઠ! શરીરે કેમ છે?’ એમ કહ્યું. માતીચંદઃ—“ સાહેબ, શરીરે સારૂં છે. હવે" હુને જવાની રજા આપો ? ” દાતરઃ—‘હમને રજા મળશે. પણ રસ્તામાં મેટેર ગાડીઓના અકસ્માત બહુ થાય છે હેનું શું કરશે ? ” ઉષા- મેટેરનું નામ સાંભળતાં જ મેાતીચંદ ઉભા થયા અને લાવા પીસ્તાલ, શેઠને મારી નાખું, મારા મગનાને આવવા દો. પેપર વહેંચવા ગયેા છે. ' દાકતરે માતીચંદના કપાળે હાથ મૂક્યા અને માતીચંદ શાન્ત થયા. ઉષાકાન્ત અને રમેન્દ્રને એમ થયું કે આ ગાંડાને આપણે કાંઈ જોયા છે; ત્યાં માતીચંદની નજર ઉષાકાન્ત અને મેન્દ્ર ઉપર ઠરી. કાન્તને જોતાં જ માનીચંદ મેાલી ઉઠયા, “કેમ ભાઈ ! મ્હારા મગનાને હમારી માક્રક ભણાવવા છે ? હજી સુધી મગના કેમ ન આવ્યા ? શું મેટેરવાળા શેઠીયાએ ચગદી નાંખ્યો ? ” મેન્દ્ર:- ઉષાકાન્ત, આને એળખ્યા ? પહેલ વ્હેલા હું હમને હાટલમાં મળ્યા તે દિવસના અકસ્માત સાંભરે છે ?’’ ઉષાકાન્તને સ્મૃતિ થઈ અને તે વખતના દેખાવ આંખ આગળ તરી આણ્યે. ગરીબ માતીચંદ હજુ સુધી ઇસ્પીતાલમાં સક્યાં કરે છે એ જાણી દુ:ખી થયે અને હેરાન ન કરે એવી સ્થિતિ હોય તો માતીચંદને લઈ જવા નિશ્ચય કર્યો. આ સર્વ જોઈ ત્રણે જણા હૃાર દાક્તરની ઓફીસમાં આવ્યા.