પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. સરાજ અને સંજી વિભાગમાં ગયાં હતાં; જેવાં દાખલ થાય છે હેવાં જ એક આધેડ વયની સ્ત્રી હાની આવી કહેવા લાગી આવે, મ્હને તેડવા આવ્યાં છે ? આવવાને વાંધે નથી પણ હારી સાસુને કહી રાખેા કે ખેાળા ભરવાની સર્વ તૈયારી કરી રાખે, હવે ખેંચાય એમ નથી. આમે મહિને એસી ગયે ? આ સાંભળી સરેાજ અને મંજુ એક બીજાના હામું જોઈ જ રહ્યાં. આગળ ચાલતાં એક સ્ત્રીના હાથમાં માટીનું પણ આબેહુબ જીવતું હોય એવું કરૂં હતું. એ ઘડીમાં એને ધવરાવવાના યત્ન કરતી, ઘડીમાં પાસે પડેલા ઘેડીયામાં સુવાડી હાલરડાં ગાતી અને છેકરાની જ ઉડવેઠ કરતી. એક ખુણામાં એક ઓરડીમાં એક યુવાન બાળા ખેઠી એડી ચેાપાનીયાં વાંચતી હતી અને ભરત કામ કરતી હતી. ત્યાં આગળ સરાજ અને મંજુ ગયાં. મંજુને અને સરાજને જોતાં જ પેલી બાળા એકદમ ઉભી થઈ અને ત્રાસ પામી હાય એમ ખેલી ઉઠી ભાઈ સાહેબ, હમે કહેશે એમ કરીશ ઉપર નિહ જા. હું એમની સાથે વાત નહિ કરૂં. હમારી રામી જ બેશી રહીશ.’ સરેાજ અને મંળુ આને અર્થ ન હમજ્યાં. જેથી સાથે આવનાર નર્સને પૂછતાં ખબર મળી કે એ બાળાને એના પતિ તરફ અત્યન્ત પ્રેમ હતો. એ માળા ભણેલી છે, બીજી રીતે ડાહી છે, પરંતુ એની એક નણુન્દ વિધવા છે તે બીજી સૌભાગ્યવંતી છે. આ બન્ને નણુન્દેને એમના પતિ સાથે બનતું નથી. પેાતાને સુખ નંદુ અને ભાભી ભાઈની સાથે આનન્દ કરે એ ન માયાથી આ બિચારીને અતિશય ત્રાસ આપવા લાગી જેના પરિણામે આ ગાંડી થઈ છે અને જે ૨૦૦