પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
ઉષાકાન્ત

૨૫૮ ઉષાકાન્ત. કોઈ સ્ત્રી પાસે આવે તે એની નન્દ છે ને પતિ પાસે જવા નહિ હૈ એમ જ હમજે છે. એને પતિ દરરેજ અહીં આવી ખબર કાડી જાય છે. ચેડા દિવસમાં આને છૂટી કરીશું. એટલી સલાહ આપવાની છે કે મને ત્યાં સુધી બીજી કોઈ સ્ત્રીને પ્રસંગ ન આવવા દે; એક સ્ત્રીને એવી જ ધુન હતી કે પેતે અંબાજી માતાને અવતાર છે અને તેથી સર્વને નમસ્કાર કરાવતી અને પેાતે આશિર્વાદ આપતી. બીજા ખુણામાં બે ચાર સ્ત્રીએ ખાટલામાં પડી પડી આળોટતી હતી; એક સ્ત્રી યુવાન સ્ત્રી કેવળ નગ્નાવસ્થામાં જ હતી. એને એમ ભ્રાન્તિ હતી કે લુગડાં પહેરવાથી સળગી ઉઠાય. ન્હાનપણમાં પહેરેલાં લુગડાં સળગવાથી દાઝી હતી અને તે દિવસથી હુને લુગડાં ગમતાં નિહ. કાઈ લુગડું પહેરાવે કે ચીસ પાડી દૂર ન્હાસતી. લુગડાંની વાત ન કરે ત્યાં સુધી ડાહી હતી. આની સાથે તે સર્વ રીતે મર્યાદશીલ અને પવિત્ર હતી. માત્ર લુગડાં પહેરવાની વાત આવે ત્યાં ગાંડી. આ સર્વ જોઈ સરેાજ અને મંજુ પણ મ્હાર નિકળ્યાં. દાક્તરને ત્યાં ચાહુ પાણી હતાં ત્યાં ગયાં. કેદખાનાની માફ્ક અહીં પણ જગાની તંગાશ છે. સ્હેજ ગાંડા, બુદ્ધિવાન્ શાન્ત ગાંડા અને બીજાને હેરાન કરનારા અને મૂર્ખ ગાંડાઓને પણ એક જ જગાએ રાખવામાં આવે છે એ ઠીક નહિં. આથી સારા માણસાના હૃદયમાં ઉત્તમ સંસ્કારા પડતા નથી, તદુપરાંત આવાં સ્થળે પત્રા, પેપરે, પુસ્તકા આવે છે હેના કરતાં વિશેષ મંગાવવાં જોઇએ. હેમને આનન્દ થાય ને વૃત્તિએ શાન્ત થાય એવાં ચિત્રા—એવાં ભાગે થવાં જોઇએ; સભ્ય ગૃહસ્થાએ અત્રે આવી સારા પુષ્ટિકારક ખારાકની અનુકૂલતા કરી આપવી