પૃષ્ઠ:Ushakant.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. ૨૭૯ નૈઇએ. હાલના દાક્તરના મનમાં પરોપકાર વૃત્તિ વિશેષ હાવાથી ગાંડાઓની સંભાળ સારી લેવામાં આવતી હતી પણ ટલાક એવા દાક્તરા હેાય છે જેએ માત્ર પૈસા કમાવવામાં જ પચ્યા રહે છે; તે જે ગાંડાંના સગાંવ્હાલાં તરફથી પૈસા મળે હુંની જ સારી સારવાર કરે. વળી હેમને જ વ્હેલા છે.. ઉષાકાન્ત, મેન્દ્ર, સરેાજ અને મંળુ ગાંડાએની ક્રમ તજવીજ ફરવી, હેમનું જીવન સુખમય શી રીતે બનાવવું અને માતીચંદને શી રીતે મેલાવવા એને વિચાર કરતાં ઘર તરફ વળ્યાં.