પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૧ મું. કલ્યાણગ્રામ.

“ સ્નેહુ અને શ્રી કુસુમ તણી શય્યા વિશે સુખથી સૂતાં સ્વત્ર અલૌકિક આવશે.” --ડાહ્યાભાઈ લક્ષ્મણ. આજ કલ્યાણુગ્રામમાં ઉત્સાહ પ્રવર્તિ રહ્યા હતા. સરલાને ઘડીની નવરાશ નહેતી; સરાજ, મંજી, ઈન્દુ, કાન્તિ ખેત- પેાતાના પતિસહ પ્રભાકરના મહેમાન થયાં હતાં; સર્વેને લા- તાલી ખેલાવવાની સરલાની ઇચ્છા પાર પડી હતી. પ્રભાકર તથા કુલ્નરે પ્રયોગશાળામાં રજા પાડી હતી; પ્રેમથી આવેલાં સ્નેહીઓનાં આતિથ્ય કરી આન્દ્રિત કરવા એ જ ઉદ્દેશ હતો. મંગલાના કામ્પાઉન્ડમાં પાણી છાંટી સાસુ* કરવામાં આવ્યું હતું. ધ્રુવારાની આસપાસ ગોળ જગામાં વારાની પાસે જ ખેંચે ગેઠવી દેવામાં આવી હતી; મન્દ અનિલ ધ્રુવારાની શીત જલકણા શરીર ઉપર સિચન કરી શાન્તિ પ્રસારત હતા. પાસે આવેલા ટેનીસ ગ્રાઉન્ડ’ ઉપર નાકરા રંગાળી પુરી, પાટલા ગાડવી, અગરબત્તીની દીવીએ મૂકી જમવાની તૈયારી કરતા હતા; વાર ઉડતા હતા હૈની અંદર કૌમુદીને પ્રકાશ પ્રતિ- બિશ્ચિંત થઈ સહસ્ર તારાગણાને ભાસ થયા હતા; બંગલાની અંદરથી સારંગીન મંજીલ નાદ આવતા હતા; એક બેંચ ઉપર