પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
કલ્યાણગ્રામ.

કામ્રામ. ૨૦૧ ઉષાકાન્ત, પ્રભાકર, મેન્દ્ર; હેની પાસેની બીજી બેંચ ઉપર શ્રીમત તથા પિનાકી બેઠાં હતાં; ગુહ્નર ઉધાકાન્તવાળી ખેંચ પાસે આરામ ખુરશી ઉપર પડયા હતા; ામેની બે ખેંચા ઉપર સરેાજ, સરલા, મંજી, ઈન્દુ અને કાન્તિ હતાં; રબરનાં બુટ, શ્વેત પાટલુન—ખમીસ હેરી ન્હાના શાન્તનુ આખા બાગમાં દોડતા હતા; કાકાઓના ખેાળામાં ભરાઈ જતા, માશી- કાકીની સેાડમાં લપાઈ જતા અને સર્વે એને ખિલાવતા હતાં. Sweet is pleasure after pain-કર્તવ્ય કરતા હતા એ જ વિચારે આજને આનન્દ નિષ્કંટક હતા; કાઈ પણ કાર્ય કર્યાં પછી આનન્દ ગમ્મત વધારે રૂચિકર થાય છે; ફલાણું કાર્ય બાકી છે, મ્હારે અમૂક વાંચવું છે, લખવું છે અથવા કમાવું છે એ ચિન્તા જ્યાં સૂધી હેાય ત્યાં સુધી સ્વર્ગના સર્વ વૈભવ પ્રત્યક્ષ થાય, સ્નેહીજન આપણી પાસે હાય તેપણુ તેમાં મા પડતી નથી.ઉપર કથિત મંડળ સ્વાર્થની સાથે પરમાર્થ કરતું હતું અને તેથી જ આજના આનન્દ નિર્મલ હતા. લુહ્નરઃ—પ્રભાકર ! હમને બધાંને આમ ભળેલા નઈ ખુશી થાક્યું. આમ ત્હમે અમદાવાદ મળેા ખરા કે?’ tr પ્રભાકરઃ—. મળીયે તો ખરા પણ અહીંની મા નહિ. વડિલ વર્ગ હાય અથવા અન્ય સગાં સંબંધી આવી પહોંચશે એ વ્હીકથી અમારાં સાજબ્ડેન વગેરે સંતાકૂકડી રમતાં હાય. 'કેમ સરાજવ્હેન ?’’ સરેજ-તે તે ખરૂં જ સ્તો. ત્યારે અમર્યાદિત થઈ ગમે એનાં દેખતાં ગપ્પાં હાંકવા એશીયે ?”