પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
કલ્યાણગ્રામ.

કલ્યાગ્રામ. ૨૮૫ માતીચંદ પાસેથી ઉતરી ધ્રુડતા ઉષાકાન્ત તર ગયા તે હાથ ઝાલી ખેંચવા લાગ્યા. “ કાકા ! ચાલાને! ખરી ખાવા ચાલે ને !” l, હારી કાકીને ઉઠાડ ! p શાન્તનુ સરાજ તરફ દોડયા ને કાકીના ખેળામાં સ્ટુડી. ‘ ચાલો ચાલો ’ કરવા લાગ્યા. “ એશ ! આવીએ છીએ.” k આમ શું લ્હડતાં હશે। મંજુમ્હેન! બીચારી રમે છે હેને ?” “આવ ભાઈ મ્હારી પાસે!’ એમ કહી શ્રીમતે ઉપાડી લીધો. ગુહ્નરે ગુંજવામાંથી પીપરમીન્ટની ગાળીએ કાઢી શાન્તનુને આપી. શાન્તનુ પા! આનન્દમાં આવ્યા. આખા મંડળમાં શાન્તનુ એક જ હતા એટલે અને એવા આનન્દી, ઘાગરે, મનહર અને રમાડવા જેવા હતા કે સર્વને પ્રિય થઈ પડયા હતા. “ ચાલા ભાઈ ખરી ખાવા ” કરી કાન્તિ શાન્તનુને લઈ ગઈ હતી સાથે જ બધું મંડળ ઉભું થયું. પતિ પત્નીના પાટલા સાથે માંડ્યા હતા. ઉષાકાન્ત અને સરાજની હામે રમેન્દ્ર અને મંજી, શ્રીમત અને કાન્તિની હામે પિનાકી અને ઈન્દુ. એક બાજુ લુહ્નર પાટલા ઉપર ખેડા હતા અને હેની રામે શાન્તનુની પાટલી હતી. અત્તી સર્વત્ર સુગંધ પ્રસારી રહી હતી; રંગાળીની ચાડીમાં સફેત થાળી વાઢકા ચકી રહ્યા હતા; દરેક પાટલા પાસે રૂપેરી પાણીવાસણામાં ઠંડું પાણી ભરી મુકયું હતું. થાળીમાં લીંથુના અગર-