પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
કલ્યાણગ્રામ.

સત્યાગ્રામ. કાન્તિ! હવે આપણે સૂઈ જઈશું ?” વાય છે હવે! સૂવાનું તે છે જસ્તે.” ૧.

[ 66 ઈન્દુ! વ્હાલી ઈન્દુ! હારા મોં ઉપરથી ગ્લાનિ ગઈ છે; આનન્દમાં રહે છે પણુ શરીર કેમ આવું રહે છે ?” “ સારૂં થશે. હમેં કિંકર ન કરશો, તે ન કરે નારાયણુ ને કાંઈ થાય તે બીજી પરણને.” ik ઈન્દુ! હું તુને નહિ ભાલાવું હોં! શું જેમ તેમ એાલે છે ? આ પિનાકી તે પેલે વ્હેમી પિનાકી ન હોય.” હું હમને ક્યાં વ્હેમી કહું છું ? પરણવાનું કહું છું તે ! ” વ્હાલી ઈન્દુ! તું એમ ન એલ. બીજીને પરણ્યા હત તે મરી જાત તે પરણુત પણ હારી વાત જૂદી છે. હું હારે માટે શું શું વેઠયું છે—મુગે મ્હાડે સહન કર્યું-એક પણ ઉચ્ચાર કર્યાં નથી તે હું ભૂલી જાઉં? પૂર્ણિમાના ઈન્દુ જેવી ઈન્દુ માજ પીકી છે તેનું કારણુ શું હું નથી જાણુતા ? ત્યાર પછી હું અન્ય સ્ત્રીને વિચાર કરૂં? મ્હારા મનને ઉન્નત બનાવનારના છેતુ કરૂં? ચાહું છું તે ચાહીશ બેયને હું' એ કલાપીને સોંપ્યું. ” ( k વ્હાલા પિનાકી ! મને હમારી ખાત્રી છે. હુમારા આવે! સ્નેહ હશે તે હું એવીને એવી થઈશ. એવી થાઉં કે નહિ તેપણ મ્હારા સુખને માટે હમારા સ્નેહ સંપાદન કરવા મત્ન કરીશ. જ્યાં સુધી હમારે સ્નેહ છે ત્યાં સુધી ખીજાં હારનાં કાર્ય નકામાં છે.” ૧૭