પૃષ્ઠ:Ushakant.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. લાવનાર કોઈ નથી. નહાનામાં નાનાથી તે હેટામાં મોટા સુધી દરેકને ત્યાં હું સ્મશાનમાં ગયા વિના રહ્યો નથી; હારી મા ગુજરી ગઈ ત્યારે આખી નાત ડાઘુએ આવી હતી; પણ મારી પાછળ જેજે; વાતોમાં “પસે બુરી ચીજ છે' એ કહેવું સારું છે પરંતુ વ્યવહારમાં પૈસો એ જ પરમેશ્વર છે. ભાઈ! મહને હમારા બે તરફને સતિષ છે અને આટલી ખુશાલીની વાટય નેતા હતા. ભાઈ! હું જાઉં છું. ઈશ્વર હારું કલ્યાણ કરશે. જય શંકર ! હારે શરણ છું.” આટલું કહી ડોસા શા ત થયા અને આંખ મીચી પમા રહ્યા. પ્રીતમલાલ પિતાના નેહ- શબ્દ સાંભળતે હેમના એશીકા પાસે નીચું મોં કરી શાન ગભીર અને ગ્લાનિગ્રસ્ત મુદ્રાએ બેઠો હતો ત્યાંથી ઉભે થયો ફરી બારીએ ઉભે. નર્મદાના નીરમાં માછીના છોકરાઓ આનંદમાં હસતા કુદતા એક બહાનું કરીયું હંકારતા હતા, કેટીયું પાણીમાં ઉછળતું હતું; આગળ જતાં એક વહાણ સાથે અથડાયું ને અથડાતાંની સાથે જ ઉંધુ વળ્યું. કેટીયાની અંદ- રને બે છોકરા પાણીમાં પડયા. પડતાંની સાથે જ મોટા હાણુમાંને માછીઓનાં ભજન બંધ થયાં અને ધબધબ નદીમાં કુદકા મરાયા. પ્રીતમલાલે બહારીયેથી જોઈ શકાય એટલે દૂર માછીના છોકરા માટે એવું પણ પ લાગ્યો હોય એમ દેખાયું નહિ. “હમણાં તે આનંદ કરતા હસતા કુદતા દેખાતા હતા ને એટલામાં ક્યાં ગયા? મહેત આમ સદાયે પાસે ભમતું હશે ? છોકરાઓને હસતે ચહેરે હજ નજરે તરી આવે છે. એ ચરે ફરીને હું નહી જોઈ શકું? આજ જીવન !” આમ ચિત્તાગ્રસ્ત પ્રીતમલાલ અંધારૂ થવાથી કાંઈ દેખી ન શકે