પૃષ્ઠ:Ushakant.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦
ઉષાકાન્ત

૨૦ ઉષાકાત. “ઈન્દુ ! તું તે સેવાસદનની કન્યાશાળામાં એકાદ બે કલાક શિખવવા જાય છે. બહુ સારૂ શિખવે છે એમ સાંભળ્યું છે.” હમારા દેખતાં તે મ્હારૂં સારૂં જ મેલે. સરાજભાભી આગળ આપણે શા હિસાબમાં ?” આમ વાર્તાવિનેદ કરતાં પતિષની નિદ્રાવશ થયાં, મઃ

' વ્હાલા ! મ્હારી પાસે સૂવું ગમશે કે ઉષાકાન્ત જોઈશે ?’’ “ ઉષાકાન્ત ખેલે ! એના જેવા સ્નેહી આજા જોય નથી. દુ:ખાતે દેશીજન માટે આટલે સ્નેહ રાખે પછી હાર ઉપર રાખે એમાં નવાઈ શી ? એને ખુશી રાખવા એ મ્હારી ફરજ છે. ‘ જરા વ્હેમી છે ખરું ? ” વ્હેમી નથી. એ દુધને બળેલા સ ટુંકીને પીયે છે.” ઃ “ સરાજે એને બહુ ટળટળાવ્યો છે એટલે અને વ્હેલાં હું સુગે, થાડા મેાલા હતા અને ક્હાર ફરવા નીકળું કે બીજાની સાથે હર્ં ક્રૂરૂં તે વખત અણુજાણપણે જઈ શકતે નહેાતા તેથી એવા થયા છે. હવે અમે જૂદા જ નથી.”

હમે ક્લબ લખમાં કેમ જતા નથી ? “ ક્લબ ! આપણી આ લબ જ છે ને, આપણા મંડળમાં ભિન્ન ભિન્ન તરેહની વાતા, વાંચન, વિવચન થાય છે પછી ક્લબથી વિશેષ શું ? વળી બે ઘડી આનન્દમાં દિવસ ગાળવા હેાય તે મારી અંયાં નથી ? ” આટલું મેલી મંજુને મેન્દ્ર પાસે લીધા.