પૃષ્ઠ:Ushakant.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
કલ્યાણગ્રામ.

કલ્યાણશ્રમ. “ અહીં કાંઈ ગાન, તાન, નાટક, ચેટક છે ? ’: “ મ્હારી મંજીનું સંગીત નાટક કરતાં ઉતરે એમ નથી. અને ત્હારી સાથે ફૂટથી વાત થાય એવી અન્યની સાથે થાય ? ‹ પણુ વારૂ ! શાન્તનુને કેમ ઉષાકાન્ત પાસે મોકલી દીધા ?” “ અરે, એ બહુ તેાકાની છે. બધાનું કહ્યું માને છે, જક્કી નથી એ ખરૂં પણ ઉષાકાન્તભાઈ અને સરાજહેન પાસે એને ઠીક પડે છે. આપણે એટલી ખટપટ ઓછી. માટે એ તા આપણી પાસે ન હોય તો ઠીક,’’ ને સરાજને હિકડે ?” અરે, રાજહેનતે બહુ હોંશીયાર છે. શાન્તનુને વાતા, ગીત ખહુ ગમે છે; એટલે હુલાવી, રમાડી ગાઈ ગવડાવી સુવડાવી દેશે પછી જ વાતે કરશે.” “તું શું ખરૂં કહે છે ?” “ જુઓ—સાંભળેા ત્યારે ! ” 27 “ મંજુ ! તું સાચી. ત્યારે આપણે શું રમીશું ?’ રા “ રમ્યા હવે ! આવા હમને સુવાડું. મ્હારા ખેાળામાં માથું મુકા.”

પણ મ્હને ઉંધ નથી આવતી. આજ તે જાગરણ કર. આખી રાત્રિ વાર્તાવિનેામાં ગાળવી છે.” “ જેવી મરજી ""