પૃષ્ઠ:Ushakant.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
ઉષાકાન્ત

ઉષાકાન્ત. સરાજ એશિકા ઉપર માથું મુકી તી; ઉષાકાન્ત પેાતાનું માથું પોતાની હાથેલી ઉપર ટેકવીસરાજના મ્હોં ઉપર મ્હોં આવે એમ તે. ૨૫૪ “ સરેજ સેવાસદનનું કામ તે! ઠીક ચાલે છે ને ? આપણા કલ્યાગ્રામમાં ક્લેશ થશે-પત્ર, કલબ વગેરેની સંસ્થામાં મત- ભેથી છુટા પડવું પડશે એ દીક હતી તે તે ગર્ઝને ?’’’ “ વ્હાલા ! સ્વાર્થ એ મુખ્ય બાબત ન હોય ત્યાં તો ક્લેશ થાય જ. પણ જ્યાં તે નથી, તે છે, ઉદારવૃત્તિ છે, પવિત્ર આચાર વિચાર છે ત્યાં ક્લેશના સંભવ જ નથી. સેવાસદનમાં ઇન્દુન્હેનનું કામ અવધિ છે.” હું એ બિચારી મરી જશે. ઇશ્વર કૃપાએ જ્યારે પિનાકી અને તે અનવા વખત આવ્યે ત્યારે ઇન્દુ ધસાતી જાય છે. પ્રજાની તે શી આશા ?’’ “ અરે, એ જીવતાં રહે તેએ બસ.” એટલામાં ઉષાકાન્તની નજર શાન્તનુ ઉપર પડી. એ નિર્દોષ ખાલફ સઘસાટ ઊંધતું હતું અને મૃખ ઉપર ચન્દ્રત પ્રકાશ વિલસિત હતા. વ્હાલી ! શાન્તનુને આપણી પાસે ઠીક પડે છે, ખરૂં ? ” એટલું કહી ઉષાકાન્તે સરોજના શરીર ઉપર સહજ હાથ ફેબ્યા, પેટ ઉપર હાથ કરતાંની સાથે કાંઈ ક્રૂક્યું હોય એમ અને ભાસ્યું. એ ક્રૂકવાની ખબર પડતાંની સાથે જ ઉષાકાન્ત અને સરાજની દૃષ્ટિ એક થઈ