પૃષ્ઠ:Ushakant.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. એટલે દિ કરવા ગયે. દેવને દિ કરી નમ્ર ચિ શિર્ષ નમાવી પ્રણામ કર્યા અને પિતાની પથારી તરફ ગયે. ધીરે રહીને દૂધ પાવા ઉઠાડવા પિતાના માથા ઉપર હાથ મૂકતાંની સાથે જ શરીર ઠંડુગાર લાગ્યું. ધીરે રહીને એકાદ બે ખુમ પાડી પણ નિષ્ફળ. પ્રીતમલાલ ગભરાયો. દાક્તરને બોલાવવા કને એકલે ? નોકર હતે નહિ ને પોતે જાય તે ઘેર કોણ? આખરે પ્રીતમલાલની હિમત રહી નહીં અને દેડતા ચૂનાર- વાડામાંથી ડૉ. ભરૂચાને બેલાવા ગયે. ડૉક્ટરને ત્યાં બે, ચાર મિત્ર આવેલા હોવાથી આવું છું” કહી પ્રીતમલાલને ઉમે રાખે. અડધે પિણે કલાક થયે પણ ભરૂચ ઉઠે નહિ. “સાહેબ ! આ છે ? મારા પિતાનું શું થયું હશે? એમની પાસે કઈ નથી!” પ્રીતમલાલના આવા શબ્દના ઉત્તરમાં આવીએ છીએ. શી ઉતાવળ છે? મરી જશે તે તમારા જેવા ગરીબ લોકોને લાભ થશે. ડૉકટરે જવાબ દીધો. પ્રીતમ- લાલના હૃદયમાં આ શબ્દ બહુ વેદના ઉત્પન્ન કરી પરંતુ એનું કાંઈ ચાલતું નહતું. જે શેઠની ઉદારતાથી ધર્માદા દવા- ખાનું કરવામાં આવ્યું હતું તે શેઠની શરત એ હતી કે દાક્તરે વિઝીટ ફી પણ ન લેવી. પ્રીતમલાલની સ્થિતિ વીઝીટ ફી આપે એવી નહોતી. અને તેથી જ પિતાની દવા ડૉ. ભરૂચાની કરવામાં આવતી. ઉદારવૃત્તિના મનુષ્યો પૈસા આપે, ધર્માદા સંસ્થાઓ કાઢે પરતુ એ ઉદ્દેશ સાચવી, ઈશ્વરપ્રીત્યર્થે કામ કર- નારા કેટલા થોડા હોય છે એ કાને અજાણ્યું છે? ડૉક્ટર ભરૂચ જેવા કેટલા દાક્તરે ગરીબ વર્ગને બહાને પૈસા ખાઈ હેમની પ્રત્યે બેદરકાર રહેતા હશે? દ્રવ્યવાન–સત્તાધારીઓને ધર્માદા દવાખાનામાં જ સર્વ સગવડ કરી આપી દ્રવ્યવાનના