પૃષ્ઠ:Ushakant.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. કેવી સ્થિતિ ! સુખમાં ચમન કરનારને પૃથ્વીની સપાટી ઉપર આવા અસંખ્ય બનાવો બને છે હેનું ક્યાંથી ભાન હેય? = સંસાઃ ફ્રિ અમૃતમયઃ િપિમાદા એ વિચાર પ્રીતમલાલને આવે. પ્રીતમલાલ અને દયાકાર સુજનતાથી આડોશી પાડોશીને એટલાં પ્રિય થઈ પડયાં હતાં કે ડૉકટરને આવેલે જોઈ પાડે- શની વિધવા પશીશી ઘરમાં આવી અને પ્રીતમલાલને પાસે બોલાવી ધીરજ આપી. સામાન્ય રીતે અને હેમાં ગરીબ વર્ગને જેટલાં આડોશી પાડોશી સાહાચ્ય આપી શકે છે, તેટલી, તેથી અહીં પણ સગાં, જ્ઞાતિજને આપી શકતાં નથી. પ્રીતમ- લાલે ઘડીકમાં દયાકારનાં, ઘડીકમાં પુત્રજન્મનાં, ઘડીકમાં પિતાના મૃત્યુના, ઘડીકમાં ત્રાસરૂપ દેખાતા ભવિષ્યના અને ઘડીકમાં મનુષ્ય માત્રને ઉત્સાહી અને સુખી બનાવનાર આશા- જનિત કાલ્પનિક સુખોના વિચાર કરતાં રાત્રિ વ્યતિત કરી, પ્રાત:કાલમાં પશશીએ પિતાના પુત્ર મારફત બજારમાંથી સર્વ સામાન મંગાવી પ્રીતમલાલને સંબંધીઓને ખબર કરવાને લાવી આવવા કહ્યું. પ્રીતમલાલ જ્ઞાતિમાં ફરી આવ્ય, બેએક કલાક વાટ જોઈ પરન્તુ પ્રીતમલાલના બેચાર અંગત મિત્ર સિવાય અને દયા- કેરના ભાઈ સિવાય કોઈ આવ્યું નહિ. પ્રીતમલાલ બહ મુંઝાવા લાગે. “જે જ્ઞાતિમાં વધારે કેલવણી તે જ્ઞાતિમાં વધારે સ્વાર્થવૃત્તિ. નંદકિશોરને પુત્ર ગુજરી ગયે ત્યારે મોટા મહેતા માણસે જેઓ આડે દિવસે દેખા દેતા નહતા તે આ સંસાર અમૃતમય છે કે વિષમય તે જાણતો નથી-ભરી.