પૃષ્ઠ:Ushakant.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. આવ્યા હતા. નંદકિશેર સત્તાધારી, દ્રવ્યવાન હેમની શેહ સર્વને પડી. શું એમનું મૃત્યુ એવે સ્થળે જ થશે કે જયાં એમના સર્વ સગાંઓ હશે? ઈશ્વરના દરબારમાં ગરીબની ગણુના જ નહિ હોય? ઘર આગળ સાપ, કુતરૂં કે ગધેડું મરી જાય તોપ હને ઠેકાણે પાડવામાં આપણે લેકે પુણ્ય માને છે. પરન્ત અમારા જેવા એક જ જ્ઞાતિના સગાંસંબંધીના પણ ગરીબ વર્ગના સગાને અવલ મજલ પહોંચાડવામાં હીનપસ્તી માને છે. સમશાન એટલું જ છે કે અમે ચાર પાંચ જણે એકલાં જઈએ પણ અધમૂવા થઈ જઈએ. સાહેબ લોકોની માફક ગાડી હોય તે કેવું સારું ? મસલમાને પણ ગમે એવા મુસલમાનના શબને અવલ મજલ પહોંચડાવું એ ધર્મકાર્ય માને છે ત્યારે આપણી કેવી સ્થિતિ?” આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં પ્રીતમલાલે બહુ વાટ જોઈ આખરે એકાદ બે “હવે તે લઈ ગયા હશે. મેડી ખબર મળી ને ખબર મળી કે તરત આવ્યા પણ લઈ ગયા'તા એટલે શું કરીએ એમ કહીશું.” એવો ઠરાવ કરી આવ્યા પણ સપડાયા. પશી ડોશીએ ઉમે પગે પ્રીતમ લાલને મદદ કરી હતી અને એના કહેવાથી આખરે અગ્નિ- સંસ્કાર માટે શબને લઈ જવામાં આવ્યું. સહજને ચાર વાગ્યા. સર્વ મંડળ વિખરાયા પછી પ્રીતમ- લાલ એકલે પડ્યું અને જમીન ઉપર જ તકીયો નાંખી નિરાશા થઈ સૂતે. હામે પિતાની માતાની છબી ટગેલી હતી. તે જોતાં કાઉપરને થયું હતું તેમ ઉત્તેજિત કરતી લાગી. Grieve not, my child, chas I thy fears

  • શાન્ત થા ! તું પુત્ર મહારા! છગને કર દૂર તું.