પૃષ્ઠ:Ushakant.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા, પડી પડી મારી ચિંતા કર્યા કરે છે અને કુંચી મેકલી. ન કરે નારાયણ ને વૈધવ્યદશા પ્રાપ્ત થાય તે સમયે જેના ઉપર જીવન ટકાવી શકાય તે પણ મને સોંપી દીધું! વહાલી દયા! એક બાજુ મહારી બહાલી માતાએ પોતાનાં પ્રેમાલ ચકું અને આન- રશબદથી પ્રસાહિત કર્યો ત્યારે હું પણ હારા સ્નેહભય આત્મ- ભેગી વર્તનથી મને ચિન્તામુક્ત કર્યો. દ્રિય ખામૂર્તિ સુધા જ દ્રષિાપતા. અને હારા જેવા સ્નેહથી પરિપૂર્ણ જીવન મિત્ર છે. દરિદ્રતાનું દુઃખ વિસારે પાડી સખ્યની શાન છાયા પ્રસા- રનાર મહારી દયા તું છે પછી દુઃખ શું!” આવુ બેલી શાન થયે. પિતા ગુજરી ગયા: દિવસ પછી દિવસ ચાલવા માંડ્યા અને શું કરવું એ પ્રશ્ર પ્રીતમલાલના ચિત્તને ડાળી નાંખવા લાગે. પ્રીતમલાલ મેટ્રીક સૂધી ભયે હતું અને એકાદ બે ટયુશન રાખી દસ પંદર રૂપીઆ લાવતું હતું અને કાયમી નેકરીની તલાસમાં હતું. દેઢ મહિને પૂરે થયે દયાકેર આવી અને પતિને ગૃહકાર્યમાં મદદ કરવા લાગી. પિતાની ઈચ્છા હતી અને દયાકોરની સંમતિથી પિતાના બારમા તેરમાનાં જ્ઞાતિ- ભજન માંડી વાળ્યાં હતાં. દયાકેર પતિની–પિતાની આર્થિક સ્થિતિ હમજતી હતી અને એ વખતે બારમું કરી લેકમાં બેટી કીર્તિ મેળવવા અને પછીથી પૈસાની તાણ જોગવવા રાજી –. -.--

  • . .

.. . -- - ----- - .... .

  • દ્રવ્યનો અભાવ એ દરિદ્રતાની દુઃખદ મતિ નથી પરંતુ તુણું

એ જ ખરી મતિ છે.