પૃષ્ઠ:Ushakant.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૨પ ગરીબ દુખાર્વજનને યથાશક્તિ સહાપ્ય કરવી તે આ કુટુંબમાં કર્તવ્ય મનાતું; ડ–ભંગી કે બ્રાહ્મણ દુઃખ પીડિત હોય તે દયાકોર તેમ જ પ્રીતમલાલ નેહથી હેમની ખબર પૂછતાં, ધરગથું વૈદુ બતાવતાં, અને વાર તહેવારે ગામ બહાર ગરીબ લેકના ઝુંપડામાં જઈ તેમનાં જીવન સરલ કરી આપવા યત્ન કરતાં. ધીરજલાલ આ સર્વ મુગે યુગે નિહાળતે અને વગર મહેનતે તેનામાં દયા અને પ્રેમના અંકુર ફુટવા લાગ્યા. પ્રીત- મલાલ કે દયાકરને કુટુંબ પ્રત્યે જ્ઞાતિવાળા કાંક તિરસ્કારની દષ્ટિએ જોતા હતા. ઘડીયામાં ધીરજલાલ ન ઝડપાયે તેથી દયાકેરનું કુટુંબ ફટફટ થયું હતું પણ પ્રીતમલાલ કે દયાકરને જરા પણ ઉચાટ ન હતો; ધીરજ આવ્યો ને પિતા ગુજરી ગયા માટે તે “નેશ પગલાંને ” લેખાવા લાગ્યા હતા અને તેથી હેને કોઈ બેલાવતા નહતા. આને લાભ એ થયું કે ધીરજ- લાલ, પ્રીતમલાલ અને દયાકોરની પાસે રહે અને સામાન્ય રીતે પડતી બીજી ટેવ પડવા ન પામી. પ્રીતમલાલે દરેક ખાતામાં અરજી કરી હતી; બની શકે તેટલા ઓફીસને મળી આવ્યું હતું, પરંતુ કાંઈ પત્તો લાગ્યો નહિ; કેટલાકમાં આશાજનક જવાબે આવ્યા હતા પણુ વગ ન હોવાથી નિરાશ થવું પડયું રે, તાર વગેરેમાં દાખલ કરાવી આપવા બેચાર તૈયાર થયા પરનું નજરાણું મૂકવાની શક્તિ નહાવાથી કાંઈ વળ્યું નહિ. છેવટે પિતાના પિતાના સહાધ્યાયી પ્રિયસુખરાય જેઓ અમદાવાદમાં મામલ- તેદાર હતા હેમને વિવેકસર પત્ર લખ્યો પરંતુ પત્રને ઉત્તર જ નહિ. “પિતાના વખતમાં અમારે ત્યાં ધાણે વખત રહ્યા હતા;