પૃષ્ઠ:Ushakant.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા ભૂતકાળની નિષ્ફળતા–પિતાના અવગુણ કોઈ જાણતું નથી તેથી સર્વના મનમાં એક સરખી ભાવના થાય છે. ગુણી પુરૂષ, પાષાણ, ને, વજન ન વેચાય; જાય દૂરનિજ ભૂમિથી; અધિક કીમતી થાય.” પ્રીતમલાલ અને દયાકારને પણ એમ જ થયું; ચાળીસ રૂપીઆની સરકારી નોકરી હાલ કરતાં તે વખતે વધારે માનનીય ગણાતી હતી; અને પરિણામ એ આવ્યું કે ધીરજલાલને વિવાહ અમદાવાદમાં થયે. પ્રીતમલાલની ગેરહાજરીમાં ધીરજલાલની કેળવણું દયા- કેરના હાથમાં હતી અને દયાકારે ધીરજલાલને એવી રીતે કેળવ્યું હતું કે અસંતેલ, મહટાઈ, અમૂક વિના ચાલે જ નહિ એ વૃત્તિ જડ મૂળથી ઉખેડી નાંખી હતી, સરકારી નોકર એટલે ચાકર જોઈએ એ વિચાર દયાકેરના મગજમાં ઉદ્દભવ્યા જ નહાતે; અને ધર્મદાનની સાથે કરકસરથી ગૃહસંસાર ચલાવી દયાપ્રીતમનું જોડું અમદાવાદમાં પ્રીતિપાત્ર થયું હતું. જૂના, વધારે પગારના નેકરે ક્યારે મરે, ક્યારે પેનશન . લે, હવે મ્હારા ઉપર આટલા રહ્યા, એવા વિચાર પ્રીતમ- લાલના મનમાં કેટલીક વખત આવતા પણ કાળે કરી, ઢતાથી દૂર કર્યા અને જાધિરાજે છેરાજા એ ગીતાવાને માન આપી નોકરી કર્યું જ હતા થડા વર્ષમાં મામલતદારની જગા મળી અને દેઢાને પગાર થયે. ધીરજ- લાલને થોડેક અભ્યાસ કરાવી પિતાની યાતિમાં ઠેકાણે પાડ વાના ઇરાદાથી જ્યુડીશીયલ ખાતામાં ઉમેદવાર રખાવ્યા હતા