પૃષ્ઠ:Ushakant.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. બદલે માબાપ તેમ જ વડીલ વર્ગ “બેશ, છાને માને” “કચકચા શી?' એવા ધયુક્ત ઉદ્દગારોથી હેમની વૃત્તિ દબાવી દે છે અને બુદ્ધિ ખીલવવાનાં સર્વ રસ્તા બંધ કરી દે છે. દયાર આ બન્ને બહાનાં બાલકને દેવદર્શન તેમ જ બીજે સ્થળે સાથે લઈ જતી; હેમની દરેક શંકા પ્રેમથી સહમજાવી દૂર કરતી અને ભીતિ ઉત્પન્ન કરવાને બદલે હીમ્મતને પ્રવેશ કરાવ્યું હતું. બાવડે આ “મંકોડાની ઠીમાં પુરીશ” “ફલાણે ઠેકાણે એકલા જશો મા ! ભૂત છે. “કાબુલી આવ્યા” એવા શબ્દ કાને પણ પડવા દેતા નહિ. હેની સાથે એવો નિયમ કર્યો હતે કે બીજા છોકરાઓ ગાળો દે અથવા હેડે તે પણ મહેમાંથી અપશબ્દ કહાડવો નહિ. “હમારું અથવા બીજાનું માથું ફોડી આવશે તે હું ખુશી થઈશ પણ નાહિંમત થઈ ગાળ દેતાં, અપશબ્દ વાપરતાં જોઈશ કે સાંભળીશ તે હું દીલગીર થઈશ. દયારનું આ બન્ને છોકરાં પ્રત્યે એવું વર્તન હતું કે જે એક ઘડી પણ દયાર ન લાવે, દયાકેરને દીલગીર દેખે તે ઉષાકાત તેમ જ પ્રભાકરને દિવસ પ્લાનિમય જ. જ્યારે દયાકેર આ પ્રમાણે ગૃહકેલવણ ઉપર લક્ષ આપતી ત્યારે પ્રીતમલાલ વખતે વખત નિશાળમાં જત અને અભ્યા- સની ખબર કહાડતે. જેમને નિશાળને અનુભવ છે અથવા જેમના પુત્રે નિશાળમાં અભ્યાસ કરતા હશે હેમને વિચાર કરતાં સહજ જશે કે નિશાળે મોકલ્યા–નિશાળે જાય છે એટલી જ ખબર કહાડી એટલે આપણું કર્તવ્ય થયું એમ માને છે. એવા પણ મનુષ્ય, કેળવાયેલા મનુષ્ય નજરે પડે છે કે જેઓ પિતાના પુત્રો ક્યા ધોરણમાં અભ્યાસ કરે છે તે પણ