પૃષ્ઠ:Ushakant.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪ ઉષાકાન્ત. જાણતા નથી. ઘર આગળ આપણે કાંઈ દેખરેખ રાખતા ન હાઈએ અને નિશાળમાં કેવું શિક્ષણ અપાય છે અને લેવાય છે? કોની સંગત છે? રજાઓમાં ક્યાં ભટકે છે ? એની કોઈ પણ તપાસ ન થાય પછી સારી પ્રા થાય એ આશા રાખવી નિરર્થક છે. ઉપકાન્ત અને પ્રભાકર આ પ્રમાણે સારા વાતાવરણમાં ઉઠ્યાં હતા અને તેથી હેમની માનસિક અને નૈતિક શક્તિઓ બહુ સારી ખીલી હતી. ઉપરાકાન્ત અને પ્રભાકરને માટે અમદાવાદ તેમ જ ભરૂચ મુંબાઈનાં માગાં આવવા માંડ્યા હતા. પરંતુ દયારે “વિવાહ કરી રાખવા સારૂ ના પાડી. ના પાડે છે એટલે અભિમાનીમાં ગણતા થશે” “પછી કેd. નહિ આપે અને છેક રખડશે એમ ગુલાબના મનમાં થતું. પ્રભાકરનો વિવાહ કરે તે ઠીક એમ થતું અને વખતે વખત ધીરજલાલને કહેતી પણ ખરી. ધીરજલાલ ને દયાકેર વિવાહ કરી રાખવાની પદ્ધતિથી હામાં હતાં. છેકરી કરતાં છેકરાવાળાએ જ મેડાં લગ્ન કરવા તૈયાર રહેવું અને વિવાહની ના પાડવી જોઈએ અને તેમ થાય તે જ કન્યાઓને સારા વર મળે એમ ખાત્રી હોવાથી ઉષાકાત કે પ્રભાકર બેમાંથી એક- કેને વિવાહ કર નથી એમ નિશ્ચય કર્યો હતે. આ નિશ્ચયનું પરિણુમ એ આવ્યું કે “ના કહે છે હેને ત્યાં કોણ વિવાહ કરવા બેસી રહ્યું છે ?” એમ જ્ઞાતિમાં કન્યાવાળાઓમાં વાતે ચાલી અને ઉષાકાન્ત અને પ્રભાકરને કન્યા ન મળી. સાસુની રીસ તે વહુને સુખ એ પ્રમાણે કાકા ભત્રિજાને અભ્યાસમાં અનુકૂળતા થઈ. ઘણીખરી જગાએ હિન્દુભા ગૃહસ્થાશ્રમ