પૃષ્ઠ:Ushakant.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૮ ઉષાકાન્ત. આવ્યું અને પટાવાળા પાસે પાણી મંગાવ્યું. પાણી પીધું પણ કાંઈ શાન્તિ વળી નહિ. એકાદ બે પારસી અને યુરોપીઅન સદગૃહસ્થો બેઠા હતા તેમને પ્રીતમલાલે પોતાની હકીકત કહી. એ લોકોએ દાક્તરને ત્યાં જવા સલાહ આપી. દાકતરને ત્યાં જવા ઉઠે છે હેવા જ તમ્મર આવ્યા, છાતીમાં ફરીને દરદ થયું. એક હાથ થતી ઉપર અને “અરરર” “શંકર હર” એ શબ સાથે પ્રીતમલાલ જમીન ઉપર પડ્યા. પડતાંની સાથે જ પારસી અને યુરોપીયન ગૃહસ્થ સારવાર કરવા લાગ્યા; પાણી છાંટી શદ્ધિમાં લાવવા પ્રયત્ન કરવા મંડ્યા પણુ નિરર્થક. શ્વાસ જોરમાં ચાલતું હતું, આંખ બંધ હતી ને છાતી ઉપર હાથ ફરતે હતે. ભાડાની ગાડી કરી પ્રીતમલાલને ઘેર લઈ જવામાં આવ્યા. ધીરજલાલે આવતા વાત જ દાકતરને માટે માણસ કહ્યું. પ્રીતમલાલના અકસ્માતને લીધે દયાકેર વિસરાયાં. એ તે ખાટલા ઉપર પડ્યાં પડ્યાં, ઉષાકાન્ત, પ્રભાકરને બુમે પાડતાં હતાં; આજ હજી સુધી કેમ આવ્યા નહિ” એમ કહી પતિની વાટ્ય જોતી હતી; પણ ઘરના બીજા ભાગમાં પોતાનું જીવન સર્વસ્વ જોખમમાં છે તેની આ સાધ્વી સ્ત્રીને જરાએ ખબર નહોતી. દાકતરે આવી પ્રીતમલાલની ચિકિત્સા કરી અને હાર્ટ ડીસીઝ--હૃદયરેગ જાહેર કર્યો. ભય ભરેલું નથી એવું કહી દવા આપી ચાલ્યો ગયે. પ્રીતમલાલને દવાથી કાંક આરામ થશે. આંખે ઉઘાડી “દયા કયાં છે? ધીરજ ઉષા- કાન્ત અને પ્રભાકરને ગભરાવા દઇશ નહિઈન્દુ તથા કાન્તિ જાનાં છે તેમને સાચવજે. ૯મે ગાળે ન દે એવું મહું કર્યું છે એટલે નિરાંત છે. આજનો દિવસ મહને સારે લાગતું નથી. માત્ર દયા માટે મારો જીવ બળે છે. મહારા પહેલાં એ ગઈ હેત