પૃષ્ઠ:Ushakant.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૩૮, તે સારૂં. પતિના મૃત્યુ પછી સ્ત્રીનું જીવન નકામું છે એમ માની સ્ત્રીની અવગણના બહુ થાય છે. ઈશ્વર કલ્યાણ કરે” એટલું બોલી ઈશ્વરનું ધ્યાન ધરવા લાગ્યો. પ્રીતમલાલે પોતાના જીવનમાં એવું એકે કૃત્ય જાણું જોઈને કર્યું હતું કે એને પશ્ચાતાપ થાય. દયાકારને પ્રીતમલાલ નરમ થઇને આવ્યા છે એવી ખબર કરા મારફત મળી. આ ખબર મળતાની સાથે જ તાવથી બળતી ઝળતી પશુ સાફાળી ઉઠીને ન્હાની ઈન્દુના ટેકાથી જ્યાં પ્રીતમલાલ હતા ત્યાં ગઈ હમને શું થાય છે? છાતીનું દરદ ઉપડ્યું છે? લા શેક કરું!” આટલું કહી દયાકેર પ્રીતમલાલને ખાટલા ઉપર બેઠી અને તેમનું માથું ખેાળામાં લઈ છાતી ઉપર હાથ ફેરવવા લાગી. દયા ! હારા શરીરમાં આટલે બધે તાવ છે, અશક્તિ છે, ધ્રુજે છે ને શું કરવા આવી ? શેક કરવા આ છોકરાઓ કયાં નથી ? એ ખરું પણ હમારો રોગ ખરાબ છે. હમે નરમ હે તે વખતે મહારા શરીરના વણવ કરવા એ મને રુચતું નથી. હેલાં હમે ને પછી હું પહેલાં પછીને નિર્ણય અત્યારે કરવાનું નથી. તું જઈને સૂઈ જા. મહને છાતીમાં દરદ થાય છે, મટી જશે. પણ હારી ફિકર થાય છે. આ છોકરાઓ ને દુઃખ દે એવા નથી.” એવું બેલશે નહિ. લા ટર્પેન્ટાઇન ચેલું; હમણું નરમ પડશે.” ટર્પેન્ટાઈન લાવવામાં આવ્યું, શેકને માટે શઘડી સળગા- વવામાં આવી, ઉષાકાન્ત પ્રભાકર વગેરેએ દયાકેરને સુઈ જવા