પૃષ્ઠ:Ushakant.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૬ ઉષાકાન્ત. બનિ વચ્ચે ભસ્મસાત થશે. ઉષાકાન્ત પાછળ ફરીને જોયું તે માતાપિતાના શબ પણ ભડભડ બળતાં હતાં. જે શરીર ઉપર સહેજ ઉનું પાણી પડતાં સર્વને ભીતિ થતી તે જ શરીર ઉગ્ર તાપમાં સૂકાં લાકડાંની માફક બળતાં હતાં. જે માતાપિતાની હતિ આંખે બાલના લાડથી પ્રફુલ્લ થતી તે જ આંખો કેયલા જેવી કાળી થઈ સદાને માટે લુપ્ત થઈ હતી. There on they laid him, building fuel up- Good sleep hath one that slumber on that bed! He shall not wake for cold; albeit he lies Naked to all the air--for soon they set The red flame to the corners four, which cropt, And licked, and tickered, finding out his feah And feeding on it with swift hissing tongue. And crackle of parshed skin, and snap of joint; Till the fate smoke thinned and the ashes sank scarlet and grey, with here and there a bone White midst the grey—the total of the man,


... .. ---- . .… .... - - - - - — ———

  • ભાવાર્થ-ચિતા તૈયાર કરી હેના ઉપર સૂવાળ્યો. આવી વ્યા

પર સુનારને નિદ્રા સારી આવે છે. ખુલી હવામાં નગ્નાવસ્થામાં સૂતાં છતાં ટાસ્થી જાગી શકે એમ નથી. કારણ કે તરત જ ચારે ખુણે અગ્નિ સળગવામાં આવ્યો, અને આ અમિ માંસની શોધ કરતો શરીરને પોતાની જ્વાળાવડે ચાટવા લાગ્ય–શરીર બળતાં સુસકારે લાગવા ભા-તાપથી કાળી પડેલી ચામડી ફાડવા લાગ્ય-સાંધાઓ તેડવા લાગ્યો. પછી ધુમાડે પાતળા થવા લાગે અને રાતી ભરી રાખ વીખરાવા લાગી-છુટા છવાયાં હાડકાં હેની અંદર નજરે પડવા લાગ્યાં. મનુષ્યની આ અંત અવસ્થા સર એડવીન આનકૃત ‘લાઇટ એફ એશીયા.