પૃષ્ઠ:Ushakant.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૮ ઉષાકાન્ત, જાય તે દયાકેરના પિતાને ચાર હજાર ઉપરાંત પિતાના નામના ચાર હજાર પણ દયાકેરને મળે અને એની વ્યવસ્થા દયાકાર કરે. બન્નેના ગુજરી જવા પછી એક ચાર હજારની રકમ ઉષાકાન્તને આપવી ને બીજી ચાર હજારની રકમ ધીરજ- લાલ લે.” એટલી જ રકમનાં ઘરેણું ઈનાં લગ્ન અને એના પિતાના ઉપયોગ માટે રાખવાના હતા. ઉષાકાન્તની રકમ મુંબાઈ બેંકમાંથી ઉષાકાન્ત પોતે જ ઉપાડી શકે એવું નક્કી કર્યું હતું અને ઘરેણું પણ બેંકમાં અનામત મૂકવામાં આવ્યાં હતાં. પાઈનું જેને દેવું કહીયે તેવું નહોતું. - “શું ચાર હજારની રકમ ઉપાકાતને ? અને બાકીની ચાર હજારની રકમમાંથી આપણે આટલા બધાં ?' આ વિચાર આવવાની સાથે ગુલાબથી બેલી જવાયું “ હેય નહિ, એમ થાય નહિ!” “ગુલાબ ! તું આવી લોભી કયાંથી થઈ? આપણે આટલું ગયું તે નહિ ? પ્રીતમભાઈએ જે બેઠવણ કરી છે તે સારી છે નહિ તે નાના ભાઈને ઘણી વખત સેસવું પડે છે. આપણી પાસે હોય અને આપણું દાનત બગડી તે ? નાના છોકરા ઘણી વેળા આમ હેરાન થયા છે અને તેમની વહુઓ ન કરે ને વિધવા થાય તે પછી તેમના દુઃખને પાર રહેતું નથી.” તે તે ઠીક પણ આ બધી ગેહવણ એમણે કરી ક્યારે?” પ્રીતમલાલ હમેશાં કહેતા કે માણસે એવી ગોઠવણ તે કરી જ રાખવી જોઈએ. એવી ગોઠવણ કરી રાખવાથી મત વહેલું આવતું નથી પણ પાછળનાંને સુખ મળે છે અને આપણે