પૂર્વ કથા. ૪૯ ગાળે ખાતા નથી. પૈસા હેવ કે દેવું પણ એવી ખાનગી ગોઠવણ તે કરવી જ જોઈએ એ મને કહેતા અને તે પ્રમાણે ઠીક, દેવું નથી એટલે બસ. ઉષાકાન્ત તેમ જ ઈન્દ્રને પ્રભાકર અને કાતિની માફક જાળવીશ. હે, ફિકર ન કરશે. બન્યું એ તે અમે બૈરાંની જાતને સ્વાર્થ વળગે તેમાં બેલી ! મહારા ઉપર રહીડાશે ? હવે એવા શબ્દો નહિ કહું.” ગુલાબ, ભાળી ગુલાબ, અજ્ઞાન ગુલાબના આ શબ્દ અંતઃ- કરણના હતા. ધીરજલાલ ગુલાબને સ્વભાવને ઓળખતે અને ઉષાકાત તેમ જ ઈને ગુલાબ ચહાતી હતી તે સારી પિઠે જાતે હતે. ગુલાબને વાપરવા પૈસા આપ્યા એટલે ગુલાબ સારામાં સારી સ્ત્રી હતી. તેને મળેલા પૈસાને દુરૂપ- ચોગ કરતી નહિ. ધીરજલાલે પ્રીતમલાલવાળું ઘર મહેતું હોવાથી ખાલી કર્યું, અને રાયપુરમાં મદનનેપાળની હવેલી પાસેનું ઘર ભાડે રાખ્યું હતું. પિતાને મળેલી રકમ તેમ જ પગારમાંથી ધીરજલાલ પિતાને નિભાવ કરતું હતું એટલું જ નહિ પણ ઉષાકાતનું કોલેજનું ખર્ચ મારે માથે પડે છે માટે જેમ બને તેમ જલદી ઠેકાણે પડી એ જુદે રહે એ વિચાર ધીરજલાલને આવતે નહિ તેમ ગુલાબ પણ મનમાં લાવતી નહિ. પ્રભાકર માટે જ્યારે જીવ બળતે ત્યારે ઉપકાન્ત ઉપર સહેજ અહીડાતી પણ પાછી ચોમાસાની પૂરવાળી નદીની માફક કલુષ થઈ નિર્મળ થતી.
પૃષ્ઠ:Ushakant.pdf/૬૩
દેખાવ