પૃષ્ઠ:Ushakant.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૪ થું. બંદર ઉપર, “ Tare there well : The ship is ready, And the breeze ie fresh and steady. Hands re laat the anchor weighing • High in air the streamer's playing. Spread the saids-7the waves are swelling. • Proudly round thy buoyant dwelling. Fare the well! and when at sea, - Think of those who sigh for thee, ” -II. Goald. મુંબાઈમાં ભલેશ્વર આગળ મહારવાડી હામે એક ત્રણ માળને માળો . આ માળાના ત્રીજ મજલાના રસ્તા ઉપર પડતા એક ઓરડામાં એક હિન્દુ કુટુમ્બ રહેતું હતું. અત્યારે માતા, પુત્રી અને નેકર શિવાય ઘરમાં કોઈ નહોતું. ઓરડામાં કા, પાટે, બીસ્સા અડધા ઉઘાડા જ્યાં ત્યાં પડ્યાં હતાં; એક બાજુ પાણીની સીઈ અડધી વાંકી પડી હતી; પવાલું રગડી ગયું હતું, ખાવાના ડાબલે ઉધાડે હતું અને ઢાંકણમાં -.-.- . .

  • ભાવાર્થ – તું સુખી રહે, વહાણ તેયાર છે, પવન તાન અને

સ્થિર છે. ખલાસીઓ લંગર ઉચકવાની તૈયારીમાં છે, વાવટા હવામાં હવે લડે છે; શઢ વિસ્તવ છે; અસ્થિર ગૃહની આસપાસ મેને ઉછળી રહ્યાં છે; તું સુખી રહે ન્યારે મુસાફરીમાં હો ત્યારે હારે માટે સહારા વિયોગથી જેઓ હોલગીર થતા હોય તહેને સંભારજે. - - - -- -----


—- •• - • --~- -