પૃષ્ઠ:Ushakant.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બંદર ઉપર. પN વિશેષ હતી ખરી પણ આજ હિન્દુ, પારસી વગેરે ઉતારૂએ પણ હતા; એક બાજુ કે, પાકીટ ઉપર ચિડીયે ચહેડાઈ કાંટા ઉપર યુરોપીઅન લગેજમાસ્ટરોએ સામાન જોખવા માંડયો અને ખલાસીઓ સામાન અંદર લઈ ગયા. પહેલી બેન્ચે ઉપર હિન્દુ સ્ત્રીવર્ગનો કેટલેક ભાગ બેઠા હતા. બે ચાર ગુજરાતી હિન્દુ વિદ્યાર્થી કાળા પાટલુન, કાળા કેટ અને કાળી ટેપી પહેરી ફરતા હતા; નેહાળ માતા, હાઈ બહેનને હાથે થયેલા કપાળમાં અક્ષતસહ ચાંલ્લાથી કાંક શરમાતા હતા; બંગાળી બાબુએ, મદ્રાસીઓ અને ગુજરાતી ઉતારૂઓ ન્યાત- જાત ભૂલી જઈ એક જ ગામના હાયએક જ માતાને હેય એમ આજ ઉમળકાથી મળતા હતા. યુરોપીઅન વર્ગમાં કેટલીક યુવતીએ યુરેપમાં વસતા પતિને મળવા જતી હતી હેમને એમ થતું હતું કે સ્ટીમર કયારે ઉપડે? સગર્ભ યુવતીઓ પિતાની સંતતિને ઇંગ્લેન્ડના રહેવાસીઓના હક મળે એ જ ઉદ્દેશથી જતી હોવાથી પતિથી વિખુટાં પડતાં નેત્ર ભીંજાતાં હતાં. આમ ધમાલ ચાલે છે ત્યાં ઘંટ વાગે, યુરેપ જતાં ઉતારૂ- એની દાક્તરી તપાસ શરૂ થઈ. દાક્તરી તપાસ શરૂ થયા પછી હેમને સ્ટીમર ઉપર જવાનો રીવાજ હોવાથી પછી નેહી મંડળને મળતું નથી. આથી ઘંટ વાગતાની સાથે ત્યાં ફરતાં પુરૂષોનાં હૃદયમાં જુદી જુદી વૃત્તિ થઈ સર્વે સાફાળાં ઉઠયાં. શિવલક્ષ્મીનો ભાઈ ક્યારનેએ આવ્યું હતું અને મિત્રમંડળમાં ફરતે. અંદર જતાં ઉતારૂઓ પિતાના સનેહી મંડળને મળવા લાગ્યા; શેકહેડ, આલિંગન કરવા દેવા લાગ્યા; ફુલહાર તારા ઉપરા ઉપરી આવવા લાગ્યા, યુરેપીયન સ્ત્રીઓ ત્યારે મુસાફરીએ જતાં પિતાના પતિઓને સ્નેહદાન દેવા લાગી,