પૃષ્ઠ:Ushakant.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. સરેજ માતાની ઈચ્છા મુજબ ઓળખાણ કરાવવા તૈયાર થઈ પણ જીભ જ હાલી શકી નહિ. હૃદયમાંથી લેહી વેગથી વહેવા લાગ્યું અને શરીરમાં થરથરાટ થયો. જસરાજએમનું નામ દેને!” હવે સરેજને કહ્યા વિના છૂટકે નહેતે અને તેથી બહુ જ યને તે નીચું મહીં રાખી શરમાતા શરમાતી બેલી. “અમે અહહાબાદથી આવીએ છીએ. મારા મામા વિલાયત ગયા અને બાલકભાઈ અલહાબાદ છે.” મધુર અને ધીરા શબ્દના આઘાત ઉષાકાન્તના હૃદય ઉપર પડ્યા અને હેણે આ કુટુમ્બને ઓળખ્યું. શિવલક્ષ્મી બહેન! હેં હમને ઓળખ્યાં નહિ, હોં. સરે જ તે મહટી થઈ ગઈ છે. હું તે આજ સાંજરે પાછા અમદાવાદ જવાને છું તે એટલા માટે હમને ક્યાં તસ્દી આપું? સ્નેહ માટે ઉપકાર માનું છું.” ઉપકાર મનાવવા કહ્યું નથી. હમારે આવ્યા વિના નહિ ચાલે. આજની રાત રહેવું પડશે. અને ન હોય તે બેલાશિક જજે પણ આપણે ત્યાં જ ચાલે.” ઉષાકાન્ત શે ઉત્તર આપે છે તે જાણવા સરેજ તલસી રહી હતી અને ચાતાક્ષી મેઘના બિન્દુની રાહ જુવે તેમ નીચું જોતી પણ આડી આંખે હા કહેવડાવવા માંગતી હોય તેમ ઉષાકાન્ત તરફ જઈ રહી હતી. ચાલે ત્યારે જેમ હમારી મરજી” એટલું બેલી શિવ- લક્ષ્મી અને સરોજની હામે ગાડીમાં બેઠે. ગાડી ઝપાટાબંધ