પૃષ્ઠ:Ushakant.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બંદર ઉપર. ચાલી અને ગાડીમાં પ્રભાકરની, હેના વિલાયત જવાનાની, મુંબાઈ સૂધી આવ્યો પણ મળી શક્યો નહિ હેની વાતો ચાલી; સરેજ આ સર્વ ધ્યાનપૂર્વક સાંભળતી અને સાકરના પાણીની માફક ઉપાકાન્તના શબ્દ સ્નેહથી પીવા લાગી. કુદરતી રીતે જ ઉષાકાન્તની નજર સરેજ તરફ જતી અને જીવનમાં પહેલહેલાં જ સરેજને જોઈ હૃદયમાં કોઈ તનમનટ થવા લાગ્યા; તે સહમ નહિ ને વાત ચલાલે ગયે. ભલેશ્વર આગળ ગાડી આવી અને ત્રણે ઉતર્યા. બધાએ ભેજન લીધું હતું એટલે ખાવાની ભાંજગડ હતી નહિ. શિવલક્ષ્મી ઉષા- કાતની સાથે વાતમાં પડી અને સરેજ ટૂંક વગેરે સમું કરતી ઉષાકાત અને શિવલમીની વાત સાંભળતી, ધીરૂભાઈ ગુલાબબહેન ખુશીમાં છે ને? હમે શું કરે છે?” “હા ખુશીમાં છે. હું બી. એ. કલાસમાં છું અને નવેંબરમાં પરીક્ષા આપીશ. સરેજ ક્યાં સુધી ભણું છે? અલહાબાદ કેવું છે ? બાલકરામ આનન્દમાં છે ને?” “સરેજ હિન્દી, ગુજરાતી ભણું છે, ઇગ્રેજી સંસ્કૃતને છેડે થડે અભ્યાસ થાય છે. સહેજ ભરતાં ગુંથતાં શિખી છે. બધી રીતે ઠીક છે પણ જરા વિચારો છે.એમ કહી હસી પડી. સ્વછન્દી શબ્દ સાંભળતાં જ “બહેન ! આમ શું કરતી હઈશ, મહું હમારું શું કહ્યું ન માન્યું કે અમારે વિશે ટે અભિપ્રાય ઠસાવે છે? બાલકભાઈને જ કહી દઈશ.” સરાજ! શિવલક્ષ્મી બહેન છે કહે, મારા મનથી હમારે માટે બેટ અભિપ્રાય આવવાનો જ નથી.” ઉષાકાન્તને આ બેલવાથી સરાજ શાન્ત થઈ શિવલક્ષ્મીને ઉષાકાન્ત માટે કોણ જાણે શાયે વિચાર હશે પણ ઉષાકાન્ત તે