પૃષ્ઠ:Ushakant.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી હેટેલ આગળ. તે ખરેખર એમની અગવડે દૂર કરવા સહજ પણ પ્રયત્ર થયા વિના રહે નહિ. ઉપર કથિત આવી એક ચાલીમાં રેતીચંદ નામને એક વાણું રહેતું હતું. મૂળ એ કાઠીયાવાડભણીને સામાન્ય સ્થિતિને વ્યાપારી હતું. પરંતુ એકાદ બે દુકાળને લીધે ઘરબાર વેચી અમદાવાદમાં આવી વયે હતું; સ્વદેશમાં મજુરી થાય નહિ એટલે પરદેશમાં ગમે તેમ નભે એટલું જ માનીને નહિ પણ વાત જાતથી દૂર સારા એ વિચારથી આ ચાલીની એક એારડી ભાડે રાખી રહ્યા હતા. કાઠીયાવાડથી આવ્યો ત્યારે નહાને છેક, પિતે અને પોતાની સ્ત્રી એવા હતાં પરંતુ અમદાવાદમાં એકાદ વર્ષના પ્લેગમાં છોકરાને મૂકી સ્ત્રી ચાલી ગઈ. પાંચ સાત વર્ષના છોકરાને ઉછેરવો, મીલમાં જવું, આવીને રાઈ વગેરે કરવું આ સર્વે કરતાં મોતીચંદને અસહ્ય દુઃખ પડતું. પરંતુ હિંમત હાર્યો શિવાય જીવન નિભાવે જ હત; પોતે મૂળ સારી સ્થિતિને અને જે કે ઇગ્રેજી ભયે નહેતે તે પણ કેળવણીના લાભ જાણતો હોવાથી છોકરાને ગામમાં એક નિશાળે મૂક્યું હતું અને ચેપડીએ વગેરે માટે બેચાર જણની મીલમાં ખુશામત કરતું હતું. છેક- રાની ઉમર નવેક વર્ષની થઈ એટલે અમદાવાદમાં નિકળતાં બેચાર પેપર તેમ જ મુબાઈથી આવતાં પેપરે ગામમાં વહેંચવા લાગે. ચાલની અન્દર રમત રમતાં હલકી જાતના છોકરા સાથે રમશે તે બગડી જશે એ બીકે છોકરાને એક રહેવા દેતે નહિ. રાત્રે મહાભારત, રામાયણની કથાઓ રસિક ભાષામાં કહેતે; ચીન ગુજરી ગયા પછી મેતીચંદને સ્નેહ આ છોકરામાં પર્ય- વસિત થયું તીચંદની લી અભણ પણ પતિને સર્વ